અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન હવે પાંચ માધ્યમિક શાળાનું સંચાલન સ્કુલ બોર્ડને સોંપશે
અમદાવાદઃ શહેરમાં મ્યુનિ.કોર્પોરેશનની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિને હવે શહેરની પાંચ જેટલી માધ્યમિક શાળાઓનો વહિવટ સોંપવામાં આવશે. અને ભવિષ્યમાં જરૂર મુજબ નવી માધ્યમિક શાળાઓ પણ શરૂ કરવામાં આવશે. અમદાવાદમાં એએમસીના અધિકારીઓ સંચાલિત પાંચ માધ્યમિક શાળો ચાલી રહી છે. આ પાંચ શાળાઓ એએમસીના સ્કૂલ બોર્ડ હસ્તક કરવા ભલામણ કરવામાં આવી છે. અમદાવાદ મ્યુનિ. સ્કૂલ બોર્ડની પ્રાથમિક શિક્ષણ […]