અમૃતસરમાં ગોલ્ડન ટેમ્પલ પાસે વધુ એક બોમ્બ બ્લાસ્ટ, પાંચ શંકાસ્પદોની અટકાયત
નવી દિલ્હીઃ પંજાબના અમૃતસરમાં ગોલ્ડન ટેમ્પલ પાસે વધુ એક વિસ્ફોટ થયો હતો. આ બ્લાસ્ટને પગલે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો હતો. અમૃતસરમાં પાંચ દિવસમાં ઓછી તિવ્રતાનો આ ત્રીજો બ્લાસ્ટ છે. સમગ્ર ઘટનામાં પંજાબ પોલીસે નવા લોકલ ટેરર નેટવર્ક સાથે જોડાયેલા પાંચ આરોપીઓને ઝડપી લીધા હતા. બોમ્બ બનાવનારા નવા નિશાળીયા છે અને તેમનો ઈદારો સ્વર્ણ મંદિરની […]