યુનિવર્સિટીઓની વિવિધ ભરતીમાં હવે ફિક્સ પગારની નોકરીનો અનુભવ માન્ય ગણાશે
અમદાવાદ,23 ફેબ્રુઆરી 2026: ગુજરાતમાં સરકારી યુનિવર્સિટીઓમાં પ્રોફેસરો સહિતની ભરતીમાં ફિક્સ પગારમાં કરેલી નોકરીનો અનુભવ ગણવામાં આવતો નહતો. તેથી ક્વોલીફાઈડ ઉમેદવારોની ટીચિંગનો અનુભવ ઓછો હોવાને લીધે પસંદગી થઈ શકતી નહતી. આ અંગે ઉમેદવારોએ શિક્ષણ વિભાગમાં રજુઆત કરીને ફિક્સ પગરામાં કરેલી નોકરીનો અનુભવ માન્ય રાખવા માગણી કરી હતી. આથી શિક્ષણ વિભાગે મહત્વપૂર્ણ પરિપત્ર બહાર પાડી ભરતી નિયમોમાં […]


