યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલે ખોડલધામ મંદિરમાં દર્શન કરી ધ્વજારોહણ કર્યું
ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલ સહિતના આગેવાનોએ આનંદીબેનને ઉષ્માભેર આવકાર્યા, ટ્રસ્ટની ભાવિ યોજનાઓ અને સામાજિક કાર્યો અંગે આનંદીબેન પટેલ સાથે ચર્ચા-વિચારણા કરી, રાજકોટઃ શહેર નજીક આવેલા કાગવડ સ્થિત ખોડલધામ મંદિર ખાતે ઉત્તર પ્રદેશના રાજ્યપાલ અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલે મંદિરની મુલાકાત લીધી હતી અને મા ખોડલના દર્શન, પૂજા-અર્ચના કરી ધન્યતા અનુભવી હતી. તથા તેમના પુત્રી […]