ઈટલીથી અમૃતસર આવેલી એર ઈન્ડિયાની ફ્લાઈના 180 યાત્રીઓમાંથી 125 કોરોના પોઝિટિવ
પંજાબમાં કોરોના વિસ્ફોટ ઈટલીથી આવેલી ફ્લાઈટના 125 યાત્રીઓ પોઝિટિવ ઈટલીની ફ્લાઈટ અમૃતસર એરપોર્ટ પર કોરોના વિસ્ફોટ લાવી ચંદિગઢઃ- સમગ્ર વિશ્વભરમાં કોરોનાના કેસમાં વધારો થયો છે ત્યારે બહારથી આવતા લોકો પણ કોરોના ગ્રસ્ત મળી રહ્યા છે, વિદેશથી આવતા લોકોનું ટેસ્ટિંગ કરતા જાણવા મળે છે કે યાત્રીઓ મોટા પ્રમાણમાં સંક્રમિત હોય છે આજે આવી જ એક […]