1. Home
  2. Tag "flight"

પશ્ચિમ બંગાળઃ ઓમિક્રોન સંક્રમણ વિદેશથી ફ્લાઈટમાં આવેલા પ્રવાસીઓના કારણે ફેલાયોનો મમતા બેનર્જીનો આક્ષેપ

દિલ્હીઃ દેશમાં ઓમિક્રોનના સંકટ વચ્ચે કોરોનાના કેસોમાં રેકેટ ગતિએ વધારો થયો છે. દિલ્હી અને મુંબઈમાં મોટી સંખ્યામાં કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યાં છે. દરમિયાન, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ લોકોને કોરોના નિયમોનું પાલન કરવાની અપીલ કરી હતી. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું કે કેન્દ્રએ એવા દેશોની ફ્લાઇટ્સ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લેવો જોઈએ જ્યાં […]

સુરતમાં પોલીસની મોક-ડ્રીલના સમયે જ ફ્લાઈટને લેન્ડિંગની મંજુરી મળી, પણ પાઈલોટે લેન્ડિંગ ન કર્યું

સુરત:  શહેરના એરપોર્ટ પર મોટી દુર્ઘટના થતાં રહી ગઈ હતી. શહેરના એરપોર્ટ પર પોલીસની મોક-ડ્રીલ ચાલતી હતી. ત્યારે જ  ATCએ પ્લેન લેન્ડિંગને મંજૂરી આપી દીધી હતી. જેના કારણે એન્ટી હાઇજેક મોકડ્રીલ વખતે વેન્ચુરા એર કનેક્ટની ફ્લાઇટ પોલીસ વાન સાથે અથડાતા બચી ગઈ હતી. પાઇલટે 800 ફૂટ ઊંચાઈએથી પાંચ જીપ જોતાં લેન્ડિંગ અટકાવ્યું હતું. આ ઘટનામાં […]

પશ્ચિમ બંગાળઃ મુંબઈ જતી ફ્લાઈટના કાર્ગો હોલ્ડમાંથી નીકળ્યો સાપ, સ્ટાફમાં ફેલાયો ભય

વન વિભાગની ટીમે કર્યું રેસ્ક્યું સાપ બિનઝેરી હતોઃ વન વિભાગ એક કર્મચારીએ સાપને જોયો હતો દિલ્હીઃ પશ્ચિમ બંગાળના કોલકતા એરપોર્ટ ઉપર મુંબઈ જતી ફ્લાઈટના કાર્ગો હોલ્ડમાંથી સાપ મળી આવતા ફ્લાઈટના સ્ટાફમાં દોડધામ મચી ગઈ હતી. તેમજ આ અંગે મુસાફરોને જાણ થતા તેમનામાં પણ ભય ફેલાઈ ગયો હતો. જો કે, આ અંગેની જાણ થતા સ્થળ પર […]

કોરોનાવાયરસ: કેનેડાએ ભારતથી આવનારી ફ્લાઈટ પર મુક્યો 30 દિવસનો પ્રતિબંધ

 કેનેડાએ ભારતથી સાથે આવતી ફ્લાઈટ પર મુક્યો પ્રતિબંધ આગામી 30 દિવસ સુધી ભારતથી કોઈ ફ્લાઈટ કેનેડા જશે નહી ભણવા જતા વિદ્યાર્થીઓને થશે અસર દિલ્લી: ભારતમાં બેફામ રીતે વધતા કોરોનાવાયરસના કેસને ધ્યાનમાં રાખીને કેનેડાની સરકારે ભારત સાથે આગામી 30 દિવસ સુધી ફ્લાઈટ સર્વિસને બંધ રાખવાનો નિર્ણય લીધો છે. મીડિયાના રિપોર્ટ પ્રમાણે ભારત અને પાકિસ્તાનથી આવનારા લોકોમાં […]

વિમાનયાત્રીઓ હવે ચેતી જજો – જો કોરોનાના નિયમોનો ભંગ કરશો તો કાનૂની કાર્યવાહી સહીત યાત્રા પર આજીવન પ્રતિબંઘ લાગી શકે છે

ફ્લાઈટમાં કોરોનાનું નિયમ ન કરવું ભારે પડશે આજીવન યાત્રા પર લાગી શકે છે પ્રતિબંધ દિલ્હી – દેશમાં કોરોનાના કેસ ફરીથી વધી રહ્યા છે, તમામ રાજ્યો પહેલેથી જ કોરોનાને રોકવાની તૈયારી કરી રહ્યા છે. બીજી તરફ, જો કોઈ યાત્રી મુસાફરી દરમિયાન કોરોનાના નિયમોનું પાલન કરશે નહીં, તો એરલાઇન્સ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવશે. તાજેતરમાં, જુદા જુદા […]

માર્ચ મહિનાની 1લી તારીખથી રાજકોટથી હૈદરાબાદની ફ્લાઈટ સેવાનો આરંભ કરાશે

આવતા મહિનેથી રાજકોટ -હૈદરાબાદ ફ્લાઈટ સેવા શરુ કરાશે ફ્લાઈટની ફિકવન્સીમાં કરાશે વધારો અમદાવાદ -સમગ્ર દેશમાં કોરોના મહામારીના કારણે અનેક ફેરફાર જોવા મળ્યા છે, છેલ્લા ઘણા સમયથી ટ્રેન સેવાઓ અને ફ્લાઈટ સેવાઓ પર પણ તેની માઠી અસર પડેલી જોવા મળી રહી છે.ત્યારે હવે ઘીરે ઘીરે કોરોનાનો કહેર ઓછો થતાની સાથે જ મુસાફરોની સંખ્યામાં વધારો થવા લાગ્યો […]

રશિયાએ ભારત સહિત 4 દેશોની યાત્રા પર લગાવેલા પ્રતિબંધો હટાવ્યા – કોરોનાના કારણે ઘણા મહિનાઓથી પ્રતિબંધ લાગ્યા હતા

રશિયાએ આ ચાર દેશોની યાત્રા પરના પ્રતિબંધો હચટાવ્યા કોરોનાના કારણે ઘણા મહિનાઓથી આ પ્રતિબંધ લાગૂ હતો દિલ્હીઃ-સમગ્ર દેશમાં છેલ્લા કેટલાક મહિનાઓથી કોરોના મહામારીને કારણે અનેક ફ્લાઈટ સેવાઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો,કોરોનાના કારણે વિશ્વભરના દેશો લોકડાઉન લાગૂ કરવામાં આવ્યું હતું, કોરોનાનું સંક્રમણ ન ફેલાય તે હેતુસર અનેક દેશની સરકારો દરેક પ્રયત્નો હાથ ધરી રહી હતી, […]

બ્રિટેનથી ફ્લાઈટમાં અમદાવાદ આવેલા 5 મુસાફરોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ

અમદાવાદઃ બ્રિટેનમાં કોરોનાનું નવુ સ્વરૂપ મળી આવતા દુનિયાના વિવિધ દેશોમાં ભય ફેલાયો છે. દરમિયાન ભારત સરકાર દ્વારા બ્રિટેન જતી અને આવતી ફ્લાઈટ ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે. આજે બ્રિટેનથી અમદાવાદ આવતી ફ્લાઈટના મુસાફરોનો એરપોર્ટ ઉપર કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જેમાં બ્રિટિશ નાગરિક સહિત પાંચ વ્યક્તિઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તમામ દર્દીઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં […]

કોરોના સંકટ વચ્ચે હવે ઈન્ડિગો તેના કેટલાક કર્મીઓની કરશે છંટણી

ઈન્ડિગો તેના 10 ટકા કર્મીઓને છૂટા કરશે કોરોના સંક્ટના કારણે ઈન્ડિગોએ લીધો નિર્ણય કર્મચારીઓની કરવામાં આવશે છંટણી સમગ્ર દેશમાં કોરોનાનું સંકટ વર્તાઈ રહ્યું છે,દેશની કેટલીક કંપનીઓ દ્રારા તેના કર્મીઓને છૂટા કરવાની ઘટના અવાર નવાર પ્રકાશમાં આવતી હોય છે,કંપનીને જતા લોસને કારણે કંપનીઓ કામ કરવા પર મજબુર બને છે,લોકડાઉન દરમિયાન પણ આ પ્રકારની અનેક ઘટના અસ્તિત્વમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code