આસામના 11 જીલ્લાઓ પુરથી પ્રભાવિત, 34 હજારથી વધુ લોકો અસરગ્રસ્ત, હાલ પણ ભારે વરસાદની આગાહી
આસામઃ- ગુજરાતમાં ચક્રવાત બિપરજોયનું જોખમ ટળ્યું છે તો બીજી તરફ રાજસ્થાનમાં હવે બિપરજોયનું જોખ મંડળાઈ રહ્યું તો એક તરફ આસામ રાજ્યના પુરનો પ્રભાવ જોવા મળી રહ્યો છે,અવિરત વરસાદના કારણે અહીની સ્થિતિ વકરી રહી છે. હવામાન વિભાગે દેશભરમાં આગામી પાંચ દિવસમાં મધ્યમ વરસાદની આગાહી કરી છે, જેમાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદ પડી પણ […]