ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે મંડીમાં 10 ફૂટ સુધી પાણી ભરાયા, 3 લોકોના મોત
હિમાચલ પ્રદેશના મંડીમાં ફરી એકવાર કુદરતે તબાહી મચાવી છે. ભારે વરસાદને કારણે મંડી જિલ્લાના ધર્મપુર બસ સ્ટેન્ડમાં 10 ફૂટ સુધી પાણી ભરાઈ ગયા છે, જેના કારણે નજીકના ઘરોને નુકસાન થયું છે. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ 6 લોકો ગુમ છે અને વહીવટીતંત્ર તેમને શોધવામાં વ્યસ્ત છે. ભારે વરસાદને કારણે સોન ખાડ (ડ્રેન) છલકાઈને શહેરમાં પ્રવેશી ગયું […]