1. Home
  2. Tag "Flop"

પુષ્પા અને કલ્કીની સફળતા વચ્ચે સાઉથની આ દસ ફિલ્મો 2024માં રહી ફ્લોપ

વર્ષ 2024માં ઘણી ફિલ્મો રિલીઝ થઈ હતી. ‘કલ્કી 2898 એડી’થી લઈને ‘પુષ્પા 2: ધ રૂલ’ જેવી સાઉથની ફિલ્મો બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી રહી હતી. પરંતુ દક્ષિણની કેટલીક ફિલ્મોએ થિયેટરોમાં ખુબ ખરાબ પ્રદર્શન કર્યું હતું. દર્શકો ઘણા સમયથી જુનિયર એનટીઆર સ્ટારર ફિલ્મ ‘દેવરા-પાર્ટ 1’ની રાહ જોઈ રહ્યા હતા. જોકે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર […]

બે ફિલ્મો ફ્લોપ થતાં આ અભિનેતા બોલીવુડને કર્યું અલવિદા, હવે ચલાવે છે કરોડોની કંપની

બોલિવૂડમાં એવા ઘણા સ્ટાર્સ છે જેમણે ઈન્ડસ્ટ્રીને અલવિદા કહી દીધું જ્યારે તેમની કારકિર્દી ફ્લોપ થઈ અને કોઈ અન્ય ક્ષેત્રમાં હાથ અજમાવ્યો. આજે અમે તમને એવા જ એક સ્ટાર વિશે જણાવીશું જેની કારકિર્દીની પ્રથમ બે ફિલ્મો ફ્લોપ રહી હતી, જેના પછી તેણે બોલિવૂડને અલવિદા કહેવાનું શ્રેષ્ઠ માન્યું હતું. પરંતુ આજે આ અભિનેતા સો કરોડ રૂપિયાની કંપની […]

તુષાર કપૂર એક્ટિંગમાં ફ્લોપ છતા જીવે છે લક્ઝ્યુરિયસ લાઈફ

ફિલ્મ અભિનેતા જીતેન્દ્ર અને પ્રોડ્યુસર એકતા કપૂરનો અભિનેતા ભાઈ તુષાર કપૂર બોલીવુડમાં ફ્લોપ કલાકાર રહ્યો છે તેમ છતા આજે અભિનેલા લક્ઝયુરિયસ લાઈફ જીવે છે. અભિનેતા તુષાર કપૂર છેલ્લા ઘણા સમયથી સ્ક્રીનથી દૂર છે. હાલના સમયમાં અભિનેતા OTT પ્લેટફોર્મ તરફ વળ્યો છે. હાલમાં જ તેની સીરિઝ ‘દસ જૂન કી રાત’ રિલીઝ થઈ હતી. બોલિવૂડ સુપરસ્ટાર જિતેન્દ્રના […]

ફિલ્મ ફ્લોપ જાય ત્યારે કોઈ વળતર નહીં મળતું હોવાનો આ સ્ટાર્સે કર્યો ખુલાસો

બોલિવૂડ સુપરસ્ટાર અક્ષય કુમાર અને અજય દેવગન હાલ તેમની ફિલ્મ ‘સિંઘમ અગેન’ને લઈને ચર્ચામાં છે. અજય ફિલ્મમાં એકવાર ‘સિંઘમ’ અવતારમાં જોવા મળ્યો છે, જ્યારે અક્ષયે ફિલ્મમાં કેમિયો ભજવ્યો હતો. આ દરમિયાન, બંનેએ આજના સમયમાં કલાકારોને તેમની ફિલ્મો માટે ચૂકવવામાં આવતી ફી વિશે વાત કરી. તેણે ખુલાસો કર્યો છે કે, ક્યારેક ફિલ્મો ફ્લોપ થાય તો તેને […]

સુપરસ્ટારનો દીકરો હોવા છતાં ફિલ્મોમાં ફ્લોપ રહ્યો આ અભિનેતા

બોલિવૂડમાં આવા ઘણા સ્ટાર કિડ્સ છે. જેમણે ઉદ્યોગ પર પોતાનો પ્રભાવ સ્થાપિત કર્યો છે. કેટલાક સુપરસ્ટારના સંતાનો એક્ટિંગમાં સફળ મેળવી શક્યા નથી. આ યાદીમાં બોલીવુડના સુપરસ્ટાર અનિલ કપૂરના પુત્ર હર્ષવર્ધનનો સમાવેશ થાય છે. આ અભિનેતાએ પોતાની 9 વર્ષની કારકિર્દીમાં એક પણ હિટ ફિલ્મ આપી નથી. બોલીવુડના એવરગ્રીન અભિનેતા અનિલ કપૂરના પુત્ર હર્ષવર્ધનને ઈન્ડસ્ટ્રીમાં પ્રવેશ કર્યો, […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code