ભારતના આ રાજ્યમાં થાય છે સૌથી વધારે ફૂલનું ઉત્પાદન
વર્ષના બીજા મહિનામાં, ફેબ્રુઆરીમાં, વેલેન્ટાઇન વીક, લગ્નો અને હવે ચૂંટણી દરમિયાન ગુલાબની વધતી કિંમત અને માંગ વધે છે. ભારતના કર્ણાટકમાં સૌથી વધારે ફુલોનું ઉત્પાદન કર્ણાટકમાં થાય છે. કર્ણાટકમાં એક વર્ષમાં 1.70 લાખ ટન જેટલુ ઉત્પાદન થતું હોવાનું જાણવા મળે છે. પૃથ્વી પર અસંખ્ય પ્રકારના ફૂલો છે. આમાંના કેટલાક ફૂલોની દુનિયાભરમાં માંગ છે. પરંતુ આજે કેટલાક […]