ફૂડ એલર્જીનો યુવાનો ઝડપથી બની રહ્યાં છે શિકાર, જાણો ફુડ એલર્જી વિશે
ફૂડ એલર્જી એટલે કોઈ ખાસ વસ્તુ ખાધા પછી થાય કોઈ સમસ્યા થાય તો તેને ફુડ એલર્જી કહેવાય છે. જ્યારે તમારું શરીર કોઈપણ ખોરાકને સ્વીકારતું નથી, ત્યારે તે તેની સામે પ્રતિક્રિયા આપવાનું શરૂ કરે છે, જેના કારણે ફૂડ એલર્જીની સમસ્યા થાય છે. આજકાલ યુવાનોમાં ફૂડ એલર્જી ઝડપથી વધી રહી છે. એક સંશોધન મુજબ 10% થી વધુ […]