રાજકોટમાં શિક્ષણના હેતુ માટે ફાળવેલી કરોડોની કિંમતી જમીન પર ખાણીપીણીની બજાર
વિરાણી હાઈસ્કૂલની જમીનનો કોમર્શિયલ ઉપયોગ સામે વિરોધ ક્રિકેટ અને ફુટબોલના મેદાન પણ ભાડે અપાયેલા છે શરતભંગની કાર્યવાહી કરવા હાઈસ્કૂલના પૂર્વ વિદ્યાર્થીઓની માગ રાજકોટઃ શહેરમાં વર્ષો જુની એટલે કે આઝાદી કાળથી કાર્યરત વિરાણી હાઈસ્કૂલની કરોડોની કિંમતી જમીનનો કોમર્શિય હેતુ માટે ઉપયોગ થતાં વિરોધ ઊભો થયો છે. વિરાણી હાઈસ્કૂલની જમીન શૈક્ષણિક હેતુ માટે ફાળવવામાં આવેલી છે. છતાં […]