ઘરે જ બનાવો મેંદા અને કેમિકલ વગરની હેલ્ધી ચાપ, જાણો રેસીપી
શાકાહારી લોકો માટે સોયા ચાપ પ્રોટીનનો શ્રેષ્ઠ સ્ત્રોત માનવામાં આવે છે. મલાઈ ચાપ, તંદૂરી ચાપ કે ગ્રેવી ચાપના શોખીનોની સંખ્યા પણ ઘણી મોટી છે. પરંતુ શું તમે જાણો છો કે જે ચાપને તમે હેલ્ધી સમજીને ખાઓ છો, તે વાસ્તવમાં તમારા શરીરને નુકસાન પહોંચાડી રહી છે? માર્કેટમાં મળતી સોયા ચાપમાં મેંદો અને કેમિકલ્સનું પ્રમાણ એટલું વધારે […]


