1. Home
  2. Tag "‘food"

શું તમારે પણ સુપર સોફ્ટ રોટલી બનાવવી છે તો આ રીતે લોટ બાંધવો, બપોરની રોટલી રાત્રે ખાશો તો પણ રુ જેવી લાગશે

ગોળ, ફુલેલી અને કલાકો સુધી રૂ જેવી પોંચી રહે એવી બનાવવું દરેકનું કામ નથી. ઘણા સાથે એવું થાય છે કે રોટલી બને પછી થોડી મિનિટોમાં જ તે કડક થઈ જતી હોય છે. ખાસ તો જે લોકો સવારે ટિફિન લઈને નીકળતા હોય છે તેમને બપોરે જમવામાં કડક રોટલી જ ખાવી પડે છે. જો તમારી સાથે પણ […]

આટલી વસ્તુઓ ચાની સાથે ક્યારેય ન ખાતા , આપના આરોગ્યને પહોંચી શકે છે નુકસાન

ચા એ ભારતીય ભોજનનો એક મહત્વપૂર્ણ ભાગ છે અને ગમે તે ઋતુ હોય, ચા પ્રેમીઓ આ પીણું પીવાનું ટાળતા નથી. ગરમ ચા પીધા પછી એવું લાગે છે કે શરીરનો થાક દૂર થવા લાગ્યો છે અને માથાનો દુખાવો પણ દૂર થઈ રહ્યો છે. પરંતુ ઘણીવાર ચા એકલી નથી પીવાતી પરંતુ તેની સાથે વિવિધ પ્રકારના નાસ્તા અને […]

ઈદની સેવઈ બનશે સૌથી અલગ અને સ્વાદિષ્ટ, સરળ રેસિપી અપનાવો

ઈદની સેવઈથી ઘણા પ્રકારની વાનગી બને છે, જેમ કે સેવઈની ખીર, વર્મીસીલીની જરદી અને દૂધની વર્મીસીલી. ઈદ વર્મીસેલીમાં કિમામી વર્મીસેલી પણ ખૂબ જ લોકપ્રિય છે. તેને બનાવવું ખૂબ જ સરળ છે. આ વખતે ઈદના અવસર પર તમે ઘરે કિમામી સેવઈ બનાવી રહ્યા છો, તો તમે આપેલી પદ્ધતિનો ઉપયોગ કરીને સેવઈનો સ્વાદ વધુ વધારી શકો છો. […]

ડિનર નહીં આરોગવાથી સ્વાસ્થ્ય પર પડી શકે છે ખરાબ અસર, જાણો શું કહે છે એક્સપર્ટ

વજન ઓછુ કરવાના ચક્કરમાં ઘણા લોકો એવા છે જે રાતના ભોજનમાં જમવાનું ઓછુ કરી દે છે અથવા ગણા લોકો ડિનર સ્કિપ કરી દે છે. આજકાલ લોકો વજન ઓછુ કરવા માટે ઈંટરમિટેન્ટ ફાસ્ટિંગનો સહારો લે છે. આ દિવસોમાં ફિટ અને હેલ્દી રાખવા માટે લોકો રાતનું જમવાનું સ્કિપ કરી દે છે. આજ કાલ લોકો વજનને કંટ્રોલ કરવા […]

ભૂલથી પણ પેક ના કરો પ્લાસ્ટિકના ડબ્બામાં ગરમ જમવાનું, આમ કરવું સ્વાસ્થ્ય માટે હાનરકારક

આજની ફાસ્ટ લાઈફમાં લોકો ઘણીવાર ઉતાવળમાં કામ કરે છે. જે લોકો સવારે ઓફિસમાં જાય છે તેમના માટે સવારનો સમય ખુબ મુશ્કેલી ભર્યો હોય છે. લોકો ક્યારેક નાસ્તો કરી શકે છે તો ક્યારેક નથી કરી શકતા. તેના સિવાય ટિફિન પણ ઉતાવળમાં લઈને ઘરેથી નિકળી જાય છે. એવામાં કેટલીક વાતો ધ્યાનમાં રાખવી ખુબ જરૂરી છે. જ્યારે લોકો […]

બાળકોને ટિફિન બોક્સમાં આપો આ ટેસ્ટી લંચ, જલ્દી ખતમ થઈ જશે

બાળકોને દરરોજ સ્કૂલમાં શું આપવું? દરેક માતા આ સવાલ સાથે સંઘર્ષ કરે છે. તમારું બાળક પણ લંચબોક્સમાં રાખેલ નાસ્તો પૂરો ન કરે. તો તેને આ અલગ અલગ ટેસ્ટી રેસિપી આપો. જે બાળકોને ખૂબ ગમશે અને તરત જ પૂરી કરશે. • ચોકલેટ ચીઝ સેન્ડવીચ સામગ્રી: • બ્રાઉન બ્રેડ: 3 • ચીઝ સ્પ્રેડ: 1 ચમચી • છીણેલી […]

ક્યા સમયે બ્રેકફાસ્ટ કરવું યોગ્ય છે અને ક્યા સમયે નહીં? ઘણીવાર લોકો કરે છે આવી ભૂલો

દરરોજ સવારે બ્રેકફાસ્ટ કરવું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે. આ આપણા શરીર અને મગજ બંન્ને માટે ગાભદાયક માનવામાં આવે છે. રાતભર સુયા પછી સવારે તમારા શરીરને ઉર્જાની જરૂરત હોય છે. જેથી સવારથી સાંજ સુધી વગર થાકે કામ કરી શકે. માટે દરરોજ સવારે નાસ્તો કરવો ખૂબ જરૂરી માનવામાં આવે છે. પણ ઘણા લોકોને નાસ્તો કરવાનો સરખો […]

ઘરે જ રેસ્ટોરન્ટ જેવું ક્રિપ્સી કોર્ન બનાવવા માટે છે સીક્રેટ ટિપ્સ, એક વાર જરૂર ટ્રાય કરો

ક્રિપ્સી કોર્ન એક મજેદાર સ્નૈક છે, જેને આપણે રેસ્ટોરન્ટ માંથી ઓર્ડર કરીએ છીએ. આના સિવાય તમે કોઈ અન્ય પ્રસંગમાં જાઓ છો, તો આ ખાસ કરીને લગ્ન, ડિનર પાર્ટી કે કોઈ અન્ય પ્રસંગમાં ઉમેરોઓ તો આ ખાસકરીને સ્નૈક મેનૂમાં જરૂર હોય છે.આ ખુબ હળવુ અને સ્વાદિષ્ટ છે અને તેની અનોખી કુરકુટી બનાવટ માટે તેને ખુબ પસંદ […]

દાલ બાટી ચૂરમાં જ નહીં આ પણ છે રાજસ્થાનનું લોકપ્રિય ભોજન, એક વાર જરૂર ટ્રાય કરો

રાજસ્થાન માત્ર સંસ્કૃતિ અને પ્રવાસ લવર્સ માટે જ નહીં પણ ફૂડ લવર્સ માટે પણ એક સારી જગ્યા છે. અહીં અલગ-અલગ પ્રકારની વાનગીઓ છે. એકવાર તમે અહીંનો સ્વાદ ચાખશો તો તમે જીવનભર તેનો સ્વદ નહીં ભૂલી શકો. કેટલાક લોકો દાલ-બાટી ચૂરમાને રાજસ્થાનના મુખ્ય ખોરાક તરીકે જાણે છે. જો તમને પણ એવું લાગે છે તો તમે ખોટા […]

ગરમીમાં તમને પણ ‘ઉનવા’ની સમસ્યા હોય તો જોઈલો તેના માટેના કેટલાક ઉપચાર, ઉનવામાં મળશે રાહત

લીમડાનો રસ પેટની ગરમી દૂર કરે છે પેટની કે પેશાબમાં થતી બળતરામાં છંડા દૂધ સાથે પાણી પીવો આમતો સદીઓથી લીમડાને ઔષધિ વૃક્ષ કહેવાયું છે, લીમડાના રસ,પાન,ઝાડ,ફૂલ અને ફળ દરેક વસ્તુ ઓષધિદુણોથી ભરપુર છે, પરંતુ ખાસ ગરમીની સિઝનમાં લીમડાના ગુણનો આપણે બમણો ફાયદો લઈ શકીએ છીએ, તો તમે વિચારતા હશો કઈ રીતે તો ચાલો જાણીએ કઈ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code