1. Home
  2. Tag "foods"

માત્ર આયર્ન અને કેલ્શિયમ જ નહીં, 30 વર્ષ પછી મહિલાઓને ઝિંક પણ હોય છે જરૂરી, આ ફૂડથી દૂર કરો તેની કમી

એક મહિલા તેના જીવનમાં ઘણા પડાવોથી પસાર થાય છે. વધતી ઉંમર સાથે શરીરમાં ઘણા પ્રકારના બદલાવ થાય છે. જેના લીધે તેમને ઘણી સમસ્યાનો સામનો કરવો પડે છે.એવામાં જરૂરી છે કે સારા સ્વાસ્થ્ય માટે શરીરમાં બધા આવશ્યક પોષક તત્વો પૂરા પાડવા જોઈએ. ઝિંક તેમાંનું જ જરૂરી પોશક તત્વમાંનું એક છે. આપણા માટે તે ખુબ જરૂરી છે. […]

શરીરને બીમારીઓનું ઘર બનાવી શકે છે પાંચ ફુડ્સ

પૌષ્ટિક અને સંતુલિત આહાર શરીરને રોગોથી બચાવવામાં મહત્વનો ભાગ ભજવે છે. હેલ્થ એક્સપર્ટના મતે દરેકનો ડાયટ હેલ્ધી હોવો જોઈએ. આહારમાં પૌષ્ટિક કઠોળ, લીલા શાકભાજી અને ફળો, પ્રોટીનયુક્ત ખોરાકનો સમાવેશ કરવો જોઈએ. જો કે, એવું જરૂરી નથી કે દરેક વસ્તુ સ્વસ્થ હોય. કારણ કે કેટલીકવાર સ્વાસ્થ્યપ્રદ લાગતી વસ્તુઓ હાનિકારક પણ બની શકે છે. હેલ્થ એક્સપર્ટ્સના મતે, […]

દિવસભર ઉર્જાવાન રહેવા માગો છો, તો બ્રેકફાસ્ટમાં ઉમેરો પ્રોટિનથી ભરપૂર આ વસ્તુઓ

બ્રેકફાસ્ટ દિવસભરનો મહત્વપૂર્ણ ભોજન હોય છે. કહેવાય છે કે બ્રેકફાસ્ટ રાજાની જેમ કરવુ જોઈએ એટલે કે હંમેશા બ્રેકફાસ્ટ એનર્જિથી ભરપૂર કરવુ જોઈએ અને ડિનર લાઈટ. બ્રેકફાસ્ટમાં તમે શુ ખાવ છો તેની અસર તમારા આખા દિવસ પર પડે છે. જો તમે દિવસની શરૂઆત હેલ્દી અને ઉર્જાથી ભરપૂર બ્રેકફાસ્ટથી કરશો તો, આખા દિવસ એનર્જેટિક મહેસૂસ કરશો અને […]

હેર કેર ટિપ્સઃ આ ખાદ્ય પદાર્થો વાળને બનાવે છે નબળા,આજે જ છોડી દો

દરેક વ્યક્તિને હેલ્ધી અને મજબૂત વાળ જોઈએ છે. પરંતુ વધતા પ્રદૂષણ અને તણાવને કારણે આમ કરવું મુશ્કેલ છે. આ સિવાય કેટલીક બિનઆરોગ્યપ્રદ વસ્તુઓ ખાવાથી પણ વાળ ખરવા લાગે છે. જેના કારણે વાળ નબળા પડી જાય છે. આવી સ્થિતિમાં, તમારે બિનઆરોગ્યપ્રદ ખોરાક ખાવાનું ટાળવું જરૂરી છે. અહીં આવા જ કેટલાક ખોરાક વિશે જણાવવામાં આવ્યું છે. તમારે […]

World Kidney Day:કિડનીને સ્વસ્થ રાખવા માંગો છો તો જરૂરથી ખાઓ આ ફૂડસ 

જો આપણે શરીરના સૌથી મહત્વપૂર્ણ અંગોની વાત કરીએ તો તેમાં સૌથી પહેલા કિડની આવે છે.તે શરીરમાંથી ઝેર દૂર કરવામાં મદદ કરે છે.જો તે ક્ષતિગ્રસ્ત થાય છે તો શરીરના અન્ય ભાગોને પણ નુકસાન થવાનું જોખમ વધી જાય છે.કિડનીનું મહત્વ અને તેને સ્વસ્થ કેવી રીતે રાખવું તે વિશે જણાવવા માટે આજે વિશ્વ કિડની દિવસની ઉજવણી કરવામાં આવે […]

ટામેટાંથી લઈને સોયાબીન સુધી,આ ફૂડસ ઘૂંટણના દર્દને વધુ પીડાદાયક બનાવી શકે છે

શું તમને તમારા ઘૂંટણમાં દુખાવો છે? ભલે આનું કારણ સંધિવાના પ્રકાર હોય,અમુક ખોરાક આ સમસ્યાને વધુ ખરાબ કરી શકે છે.જી હા, હકીકતમાં અમુક ખાદ્યપદાર્થોના સેવનથી સાંધાઓ વચ્ચે ઓયલની અછત સર્જાય છે, જે જડતા એટલે કે ખેંચાણ તરફ દોરી જાય છે.ઉપરાંત, કેટલાક ખોરાક કેલ્શિયમની ઉણપનું કારણ બને છે, જે ઘૂંટણનો દુખાવો વધારી શકે છે.તો ચાલો જાણીએ […]

શરીરમાં એનિમિયા દૂર કરવા આ ખોરાક ખાઓ

આયર્ન એ શરીર માટે એક મહત્વપૂર્ણ ખનિજ છે.શરીરમાં આયર્નની ઉણપને કારણે એનિમિયા પણ થઈ શકે છે.શરીરમાં આયર્નની ઉણપને દૂર કરવા માટે તમે આહારમાં ઘણા પ્રકારના ખોરાકનો પણ સમાવેશ કરી શકો છો. પાલક – પાલકમાં કેલરી ઓછી હોય છે.તેમાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે.તેમાં એન્ટીઑકિસડન્ટ ગુણધર્મો છે.તેમાં ભરપૂર માત્રામાં આયર્ન હોય છે.તે ઝડપથી વાળ વધારવામાં […]

પ્રદૂષણને સ્વાસ્થ્ય પર હાવી ન થવા દો,ડાયટમાં આ આરોગ્યપ્રદ વસ્તુઓનો કરો સમાવેશ

હાલમાં દિલ્હી-NCRની હવાની ગુણવત્તા ખૂબ જ ખરાબ શ્રેણીમાં છે.પ્રદૂષણના વધતા જતા સ્તરને કારણે લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે.આ પ્રદૂષણની અસર આપણી ત્વચા પર પણ પડે છે.2021ના વર્લ્ડ એર ક્વોલિટી રિપોર્ટ અનુસાર, વાર્ષિક સરેરાશ PM 2.5 સ્તરની દ્રષ્ટિએ દિલ્હી 107 રાજધાની શહેરોમાં ટોચ પર છે.જો કે, આવી ઘણી વસ્તુઓને સુપરફૂડ કહેવામાં આવે છે, જે […]

તહેવારોની સિઝનમાં ઑયલી વસ્તુઓ ખાવાથી થઈ રહી છે કબજિયાતની સમસ્યા, તો આ ઉપાયોથી મળશે રાહત

દિવાળીનો તહેવાર આવી ગયો છે અને આ તહેવાર પર દરેક ઘરમાં વિવિધ પ્રકારના નાસ્તા અને મીઠી વાનગીઓ બનાવવામાં આવે છે.પરંતુ ઘણી વખત આપણે આપણા સ્વાસ્થ્યની અવગણના કરીને વધુ પડતું ખાવાનું વલણ રાખીએ છીએ.આમ કરવાથી કબજિયાત, એસિડિટી અને પેટમાં દુખાવો જેવી અસ્વસ્થતા પેદા થઈ શકે છે.અમે એ વાતની ગેરેંટી આપી શકીએ છીએ કે કોઈ પણ વ્યક્તિ […]

શરીરમાં વિટામિન બી-12નું પ્રમાણ ઓછું છે? તો આ ખોરાકને કરો પોતાના ડાયટમાં સામેલ

શરીરમાં તમામ પ્રકારના પોષક તત્વોની જરૂર હોય છે. પણ ક્યારેક કેટલાક લોકોના શરીરમાં વિટામિન, પ્રોટીન, કેલ્શિયમ જેવા તત્વોની કમી જોવા મળતી હોય છે. જ્યારે કોઈ વ્યક્તિમાં વિટામીન બી-12ની કમી હોય ત્યારે તે વ્યક્તિએ પોતાનો ડાયટ કઈક આ પ્રકારે કરવો જોઈએ જેથી કરીને શરીરમાં વિટામિન તત્વોની કમી રહે નહી. જો શાકાહારીઓ સ્વસ્થ રહેવાની સાથે સ્વાદિષ્ટ કંઈક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code