ગુજરાતમાં તમામ ડેમોનું પાણી હવે પીવા માટે જ અનામત રખાશે, સિંચાઈ માટે નહીં અપાય
ગાંધીનગર: રાજ્યના અનેક નાના શહેરો અને કેટલાક ગામડાંઓમાં પીવાના પાણીની સમસ્યા જોવા મળી રહી છે. ત્યારે રાજ્યમા તમામ ડેમોમાં હાલ જે પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. તે અનામત રાખીને માત્ર પીવાના પાણી માટે જ ઉપયોગ કરાશે. હવે પછી ખેડૂતોને સિંચાઈ માટે નું વધારાનું પાણી અપાશે નહીં. રાજ્યના ડેમોની અંદર અનામત રાખેલું પાણી માત્ર પીવા માટે ઉપયોગમાં […]