ગુજરાતમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી
ગાંધીનગરઃ ગુજરાતમાં પાછલા અમુક સમયથી મોટા ભાગનાં સ્થળોએ વરસાદ પડી રહ્યો છે, ક્યાંક અનારાધાર તો ક્યાંક થોડા થોડા અંતરાલ બાદ વરસી રહ્યો છે. સુરત અને ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં તો ભારે વરસાદને કારણ જનજીવન અસ્તવ્યસ્ત જોવા મળ્યું હતું. જોકે, કેટલાંક સ્થળોએ વરસાદને ખેતી માટે લાભકારક ગણાવી ખેડૂતોએ વધાવી લીધાનાં પણ દૃશ્યો જોવા મળ્યાં હતાં. ગુજરાતમાં […]