અમદાવાદ એરપોર્ટ પર બેંગકોક જતા પ્રવાસી પાસેથી 42 લાખનું વિદેશી ચલણ પકડાયું
અમદાવાદ, 15 જાન્યુઆરી 2026: શહેરના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર બેંગકોક જઈ રહેલા એક પ્રવાસીની શંકાસ્પદ હીલચાલ જોતા કસ્ટમ વિભાગના અધિકારીઓએ પ્રવાસીના લગેજની તપાસ કરતા 42 ,06,340ની કિંમતનું વિદેશી ચલણ મળી આવ્યું હતું. કસ્ટમ વિભાગે પ્રવાસીની અટકાયત કરીને વધુ પૂછપરછ હાથ ધરી હતી. આ બનાવની વિગત એવી છે કે, અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર એક […]


