ઈઝરાયેલના વિદેશ મંત્રીએ PM મોદી સાથે મુલાકાત કરી,બન્ને દેશના વ્યૂહાત્મક સંબંધોને મજબૂત કરવા અંગે ચર્ચા કરી
ઈઝરાયેલના વિદેશમંત્રીએ પીએમ મોદી સાથે મુલાકાત કરી રક્ષામંત્રા અને તેમના સમક્ષ જયશંકર સાથે પણ કરી મુલાકાત દિલ્હીઃ- વિતેલા દિવસને મંગળવારના રોજ ઈઝરાયેલના વિદેશમંત્રી એલી કોહેને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી અને ભારત અને ઈઝરાયેલ વચ્ચેના વ્યૂહાત્મક સંબંધોને મજબૂત કરવા અંગે ચર્ચા કરી હતી.આ સહીત પીએમ મોદી સાથે, ઇઝરાયેલના વિદેશ મંત્રીએ અબ્રાહમ એકોર્ડના વિસ્તરણ […]