ભારતીય બાળકીએ વિદેશી ટેલેન્ટ શોમાં ભારતનું નામ રોશન કર્યું, ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાએ પણ બાળકીની કરી પ્રશંસા
નવી દિલ્હીઃ ભારતના પ્રતિભાશાળી યુવાનો સમગ્ર વિશ્વમાં પોતાની આગવી ઓળખ ઉભી કરી રહ્યાં છે. દરમિયાન તાજેતરમાં, એક 8 વર્ષની ભારતીય છોકરીએ એક વિદેશી ટેલેન્ટ શોમાં પોતાના શાનદાર પ્રદર્શનથી લોકોના દિલ જીતી લીધા હતા. છોકરીના મંત્રમુગ્ધ કરનાર પ્રદર્શને માત્ર નિર્ણાયકોના દિલ જીતવાની સાથે સોશિયલ મીડિયામાં પણ ટ્રેન્ડીંગ કરી રહી છે. આ સિદ્ધિ પર ભારતના પ્રખ્યાત ઉદ્યોગપતિ આનંદ […]