દક્ષિણ આફ્રિકાના આ પૂર્વ ઓલરાઉન્ડરે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ વખ્ત જીત્યો છે પ્લેયર ઓફ ધ મેચનો ખિતાબ
ભૂતપૂર્વ ભારતીય બેટ્સમેન સચિન તેંડુલકરે પોતાની કારકિર્દીમાં 200 ટેસ્ટ મેચ રમી છે. આ સમય દરમિયાન, તેમણે લગભગ 16000 રન બનાવ્યા છે. 68 અડધી સદી અને 51 સદી તેમના બેટમાંથી આવી છે. તેમ છતાં, તેમનું નામ ટેસ્ટમાં સૌથી વધુ વખત ‘પ્લેયર ઓફ ધ મેચ’નો ખિતાબ જીતનારા ટોચના 5 ખેલાડીઓમાં પણ નથી. દક્ષિણ આફ્રિકાના દિગ્ગજ ઓલરાઉન્ડર જેક્સ […]