IRCTC કૌભાંડ કેસ બીજા જજને ટ્રાન્સફર કરવા પૂર્વ સીએમ રાબડી દેવીએ કરી અરજી
નવી દિલ્હીઃ IRCTC કૌભાંડ કેસમાં એક મોટો વળાંક આવ્યો છે, જેમાં બિહારના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને વરિષ્ઠ આરજેડી નેતા રાબડી દેવીએ રાઉઝ એવન્યુ કોર્ટમાં એક મહત્વપૂર્ણ અરજી દાખલ કરી છે. આ અરજીમાં, તેમણે કેસની સુનાવણી કરી રહેલા જજ વિશાલ ગોગાણે પર પક્ષપાતનો આરોપ લગાવ્યો છે અને કેસને બીજા જજને ટ્રાન્સફર કરવાની વિનંતી કરી છે. રાબડી દેવીનો […]


