1. Home
  2. Tag "Former Collector S.K. Langa"

ગાંધીનગરના પૂર્વ કલેકટર એસ.કે. લાંગાની ભ્રષ્ટાચારના કેસમાં બે મહિના બાદ ધરપકડ

અમદાવાદઃ ગાંધીનગરના પૂર્વ જિલ્લા કલેક્ટર એસ. કે. લાંગા સામે ભ્રષ્ટાચારના મામલે ફરિયાદ નોંધાયાના બે મહિના બાદ માઉન્ટ આબુથી ધરપકડ કરવામાં આવી છે. ગાંધીનગર પોલીસે પૂર્વ IAS અધિકારીની ધરપકડ કરતા ભ્રષ્ટાચારી અધિકારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. ગાંધીનગર કલેક્ટર તરીકેના કાર્યકાળ દરમિયાન એસ.કે. લાંગ પર ભ્રષ્ટાચારનો કેસ થયો છે. ત્યારે આ મામલે તેમની ધરપકડ કરવામાં આવી છે. […]

ગાંધીનગરના પૂર્વ કલેકટર એસ.કે. લાંગા ભ્રષ્ટાચારના કેસમાં ફસાયા, ગુનો નોંધાયો

ગાંધીનગરઃ જિલ્લાના પૂર્વ કલેક્ટર એસ કે લાંગાએ તેમના કાર્યકાળ દરમિયાન હોદ્દાનો દુરુપયોગ કરીને જે તે વખતના તત્કાલીન ચીટનીશ તથા આર.એ.સી તથા પોતાના મળતિયાઓના આર્થિક ફાયદા માટે પૂર્વ આયોજિત કાવતરું રચી જમીનના ખોટા NAના હુકમો કર્યા હતા.  બાદમાં સરકારમાં ભરવાની થતી પ્રીમિયમની રકમ પણ નહીં ભરાવી સરકારને આર્થિક નુકસાન કરી બિનખેડૂતને ખેડૂત તરીકે દર્શાવી તેમજ નવી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code