લાખોના કથિત કૌભાંડના કેસમાં પૂર્વ ક્રિકેટર રોબિન ઉથપ્પા સામે ધરપકડ વોરંટ નીકળ્યું
નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ બેટ્સમેન રોબિન ઉથપ્પા વિરુદ્ધ ધરપકડ વોરંટ જારી કરવામાં આવ્યું છે. ઉથપ્પા પર EPFO એટલે કે પ્રોવિડન્ટ ફંડમાં કૌભાંડનો આરોપ છે. પૂર્વ ભારતીય બેટ્સમેન પર 23 લાખ રૂપિયાના કૌભાંડનો આરોપ છે. અહેવાલ મુજબ, ઉથપ્પા પર સેન્ચ્યુરી લાઈફસ્ટાઈલ બ્રાન્ડ પ્રાઈવેટ લિમિટેડનું સંચાલન કરતી વખતે કર્મચારીઓના પગારમાંથી રૂ. 23 લાખ કાપવામાં આવ્યો […]