પાટણમાં ગુજરાતનો સ્થાપના દિન રંગેચંગે ઊજવાયો, CM, અને રાજ્યપાલે પોલીસ પરેડનું નિદર્શન કર્યુ
                    પાટણઃ ગુજરાતના સ્થાપના દિનની ઉજવણી પાટણમાં કરવામાં આવી હતી. ગુજરાત ગૌરવ દિવસની ઉજવણીના ઉપલક્ષ્યમાં રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી  ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં પાટણ કોલેજ ગ્રાઉન્ડ ખાતે પોલીસ પરેડ નિદર્શન યોજાયું હતું.  જિલ્લા પોલીસ અધિક્ષક વિજયકુમાર પટેલની આગેવાની અને માર્ગદર્શન હેઠળ  વિવિધ કાર્યક્રમોનું આયોજન થયું હતું. આ કાર્યક્મોમાં પરેડ, રાયફલ ડ્રિલ, મોટર સાયકલ સ્ટંટ શો, ડોગ […]                    
                    
                    
                     
                
                        
                        
                        
                        
                    
                        
                        
                        
                        
                    
	

