પ્રાકૃતિક ખેતીને વેગ આપવા ભાવનગર સહિત ચાર ‘સૅન્ટર ઑફ ઍક્સેલન્સ’ બનશે
ગાંધીનગર, 12 ઓગસ્ટ 2026 : Four ‘Centres of Excellence’ to be set up to boost natural farming રાજ્યમાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા ગુજરાત સરકારે વધુ એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના માર્ગદર્શનમાં ચાલી રહેલા પ્રાકૃતિક ખેતીના અભિયાનને વધુ વેગ આપવા માટે રાજ્યના ચાર જિલ્લામાં ‘સેન્ટર ઑફ એક્સેલન્સ’ સ્થાપવામાં આવશે. નવસારી, મોરબી, ભાવનગર અને […]


