અમેરિકામાંથી ચાર દેશના લાખો લોકોને પોતાના દેશ જવુ પડશે
નવી દિલ્હીઃ અમેરિકામાં સત્તામાં આવ્યા બાદ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અનેક ચોંકાવનારા નિર્ણય લેવામાં આવ્યાં છે. તેમજ અમેરિકામાં ગેરકાયદે વસવાટ કરતા નાગરિકોને પરત તેમના દેશ મોકલી આપવાનું અભિયાન શરૂ કર્યું છે. દરમિયાન રાષ્ટ્રપતિ ટ્રમ્પ દ્વારા ચાર દેશના લોકોના કાનૂની રક્ષણો રદ કરવાની વિચારણા ચાલી રહી છે. ટ્રમ્પ સત્તામાં આવ્યા બાદ સતત ટેનમાં નિવેદન અને કાર્યોથી ચર્ચામાં […]


