1. Home
  2. Tag "four dead"

સુરેન્દ્રનગરના દસાડા નજીક કાર અને ટ્રેલર વચ્ચે ગમખ્વાર અકસ્માતઃ ચારના મૃત્યુ

અમદાવાદઃ સુરેન્દ્રનગરના દસાડા નજીક હાઈવે ઉપર મોટરકાર અને ટ્રેલર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ટ્રેલર સાથે કાર અથડાયા બાદ રોડની સાઈડમાં અથડાયા બાદ ખેતરમાં પલટી ખાઈ ગઈ હતી. આ દૂર્ઘટનામાં ચાર વ્યક્તિઓના કરુણ મોત થયાં હતા. પ્રાપ્ત માહિતી અનુસાર સુરેન્દ્રનગરના દસાડા-જૈનાબાદ હાઈવે પરથી કાર પસાર થઈ રહી હતી. દરમિયાન ટ્રેલર સાથે કાર અથડાયા બાદ રોડની […]

પાલનપુરના બાલારામ અને લખતરના ઢાંકી ગામે ડૂબી જવાના બે બનાવોમાં 4 યુવાનોના મોત

અમદાવાદઃ ગુજરાતમાં જુન-જુલાઈ દરમિયાન પડેલા સારા વરસાદને કારણે નદી.નાળાં, અને તળાવો ભરાયેલા હોવાથી લોકોના નાહવા પડતા ડૂબી જવાના બનાવો પણ વધી રહ્યા છે. તાજેતરમાં ડુબી જવાના બે બનાવોમાં ચાર યુવાનોના મોત નિપજ્યા હતા. જેમાં પાલનપુર નજીક આવેલા બાલારામ નદીમાં બે યુવકો ડૂબી જતા મોતને ભેટ્યા હતા. બાલારામ મંદિર નજીકથી પસાર થતી બાલારામ નદીમાં બે યુવકો […]

જુનાગઢમાં કડિયાવાડ વિસ્તારમાં શાક માર્કેટ નજીક મકાન ધરાશાયી થતાં ચારના મોત,

જૂનાગઢઃ શહેરના કડિયાવાડ વિસ્તારમાં આવેલું એક માળનું મકાન ધરાશાયી થતા કાટમાળ નીચે દટાયેલા 4 વ્યક્તિનાં મોત થયાં હતા.મકાન ધડાકા સાથે ધરાશાયી થતાં જ આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. દરમિયાન ફાયરબ્રિગેડના જવાનો તેમજ મ્યુનિ.ના અને જિલ્લા કલેક્ટર સહિતના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચીને રાહત અને બચાવની કામગીરી હાથ ધરી હતી. જેમાં સ્થાનિક લોકો પણ જોડાયા હતા. કાટમાળમાં […]

ગુજરાતમાં ફાગણે સર્જાયો અષાઢી માહોલ, કમોસમી વરસાદ અને વીજળીએ ચારનો ભોગ લીધો

અમદાવાદઃ વેસ્ટર્ન ડિસ્ટર્બર્ન્સને કારણે ગુજરાતમાં ફાગણ મહિનોમાં અષાઢી માહોલ સર્જાયો હતો. અમદાવાદ સહિત મોટાભાગના વિસ્તારોમાં સોમવારે સમીસાંજથી વાતાવરણમાં પલટો આવ્યો હતો.અમે અમદાવાદ, ભરૂચ, નર્મદા, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ઠેર-ઠેર વીજળીના કડાકા ભટાકા સાથે  કમોસમી વરસાદના ઝાપટાં પડ્યા હતા.. કેટલાક સ્થળે કરા સાથે માવઠું પડ્યાના વાવડ મળ્યા છે. કમોમસી વરસાદને કારે કેરી સહિતના પાકને નુકશાન […]

ભાવનગરના તળાજા પાસે આઈસર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા ચારનાં મોત

ભાવનગરઃ મહુવા- ભાવનગર  હાઈવે પર તળાજા નજીક શેત્રુંજી નદીના પુલ પર કાર અને આઇસર વચ્ચે અકસ્માત સર્જાતા કારમાં સવાર ત્રણ વ્યક્તિઓનાં ઘટનાસ્થળે, અને  એક વ્યક્તિનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યુ હતું. આ ચારેય મૃતકો મહુવા તાલુકાના નેપ ગામના હોવાનું જાણવા મળ્યુ છે. ગુજરાતમાં રોડ અકસ્માતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ભાવનગર-તળાજા હાઈવે પર અકસ્મત સર્જાયો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code