રાજકોટ નજીક ટ્રકે રિક્ષાને અડફેટે લેતા ચારના મોત, ટ્રકચાલકની ધરપકડ
રાજકોટ, 04 માર્ચ 2026: Four killed as truck hits rickshaw શહેર નજીક મેટોડા જીઆઈડીસી પાસે ગત મોડી રાતે પૂરફાટ ઝડપે ટ્રકે રિક્ષાને અડફેટે લેતા રિક્ષામાં પ્રવાસ કરી રહેલા રિક્ષાચાલક સહિત ચારના મોત નિપજ્યા હતા. ટ્રક ચાલક અકસ્માત સર્જી ટ્રક મૂકીને નાસી જતા પોલીસે તેની શોધખોળ હાથ ધરી હતી અને ગણતરીની કલાકોમાં જ પોલીસે ઓખાના રહેવાસી […]


