પ્રસિદ્ધ જૈન તીર્થ ક્ષેત્ર મહૂડી- પીલવઈ ફોરલેન માર્ગનું મુખ્યમંત્રીએ લોકાર્પણ કર્યુ
રૂપિયા 20 કરોડના ખર્ચે સાડા ચાર કિલોમીટરનો રોડ સિમેન્ટ કોન્ક્રીટ ફોર લેન કરાયો, દિવાળી – કાળી ચૌદસના તહેવારોમાં મહુડી દર્શને આવનારા યાત્રિકોને સુલભતા થશે, યાત્રિકોને ટ્રાફિકજામમાંથી મુક્તિ મળશે ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રસિદ્ધ જૈન તીર્થ ક્ષેત્ર મહૂડીને પીલવાઈ સાથે જોડતા 4.45 કિલોમીટર રોડને રૂપિયા 20 કરોડના ખર્ચે ફોર લેન થવાની કામગીરી પૂર્ણ થતા આ માર્ગનું રવિવારે લોકાર્પણ કર્યું હતું. આ […]