1. Home
  2. Tag "four shops"

સુરતમાં મોટા વરાછામાં મોડી રાત્રે ચાર દુકાનોમાં લાગી ભીષણ આગ

સુરત, 15 જાન્યુઆરી 2026:  શહેરના મોટા વરાછા વિસ્તારમાં ગત મોડી રાત્રે એ.આર. મોલ પાસે આવેલા પેટ્રોલ પંપથી માત્ર 20 ફૂટના અંતરે પતરાના શેડમાં આવેલી ચાર દુકાનોમાં ઓચિંતી આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ બનાવની જાણ થતાં ફાયર વિભાગે ઘટનાસ્થળે પહોંચી તાત્ત્કાલિક પાણીનો મારો ચલાવતા મોટી દુર્ઘટના ટળી હતી. આ દુર્ઘટનામાં ટાયરની દુકાન અને […]

વડોદરાના રાવપુરામાં ચાર દુકાનોમાં લાગેલી આગને ફાયર બ્રિગેડે ભારે જહેમત બાદ કાબુમાં લીધી

વડોદરાઃ  શહેરના રાવપુરા વિસ્તારમાં આજે વહેલી સવારે એક દુકાનમાં આગ લાગી હતી. અને જોતજોતામાં આગે વિકરાળરૂપ ધારણ કરતા આજુબાજુની દુકાનોમાં પણ આગ પ્રસરી હતી. આ બનાવ અંગે વડોદરા ફાયર એન્ડ ઇમરજન્સી વિભાગને કોલ મળતા તાત્કાલિક ઘટનાસ્થળે દોડી જઈને પાણીનો મારો ચલાવ્યો હતો. આ બનાવને લઈ વડોદરાના તમામ ફાયર સ્ટેશનની ગાડીઓ તાત્કાલિક પહોંચી હતી અને આગ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code