આઈપીએલ 2025: હજુ ચાર ટીમના કેપ્ટનની નથી કરાઈ જાહેરાત
IPL 2025 ના આયોજન માટે હજુ 2 મહિનાથી વધુ સમય બાકી છે. બીસીસીઆઈના ઉપપ્રમુખે તાજેતરમાં માહિતી આપી હતી કે સીઝન 21 માર્ચથી શરૂ થશે. આ દરમિયાન, શ્રેયસ ઐયરને પંજાબ કિંગ્સનો કેપ્ટન જાહેર કરવામાં આવ્યો છે. તમને યાદ અપાવી દઈએ કે શ્રેયસને મેગા ઓક્શનમાં પંજાબે 26.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. આ સાથે, તે IPL ઇતિહાસનો બીજો […]