રાજકોટમાં ચાર વર્ષનું બાળક રમતા રમતા પાણીની ટાંકીમાં પડી જતા મોત
બાળક પાણી ટાંકીમાં પડ્યાની પરિવારજનોને એક કલાકે જાણ થઈ, બાળક ગુમ થયો હોવાથી શોધખોળ કરતા પીણીની ટાંકીમાંથી મૃત હાલતમાં મળ્યો, માતા-પિતા માટે ચેતવણીરૂપ બનાવ રાજકોટઃ શહેરના નાણાવટી ચોક વિસ્તારમાં આવેલી આવાસ યોજનામાં રહેતા એક પરિવારના ચાર વર્ષના માસૂમ બાળકનું ખુલ્લી પાણીની ટાંકીમાં પડી જવાથી કરુણ મોત નીપજ્યું હતું. બાળક પોતાના ઘરની પાણીની ટાંકીમાં પડી ગયાની […]


