રેલ્વે યાત્રીઓને ફટકો – રેલ્વે વિભાગ દ્વારા ઓછા અંતરની ટ્રેનના ભાડામાં વધારો ઝિંકાયો
રેલ્વેએ કોરોનાને લઈને ભાજામાં વધારો કર્યો ઓછા અંતરની ટ્રેનના ભાડા વધારાયા દિલ્હી – કોરોના બાદ રેલ્વેને આર્થિક રીતે મોટો ફટકો પડ્યો છે ત્યારે હવે ભારતીય રેલ્વે તેની ભરપાઈ કરવા માટેની કવાયત હાથ ઘરી રહી છે. જે અંતર્ગત યાત્રી ટ્રેનોના ભાડામાં વધારો કર્યો છે. આ સમગ્ર મામલે રેલ્વે દ્વારા રજુ કરવામાં આવેલા નિવેદન પ્રમાણો ટૂંકા અંતરની […]