પીએમ મોદીએ પેરિસમાં ભારતીયોને કર્યા સંબોધિત,કહ્યું – ફ્રાન્સ-ભારતમાં UPIને લઈને થયો કરાર
દિલ્હી : વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે ફ્રાન્સની રાજધાની પેરિસમાં ભારતીયોને સંબોધિત કરતા કહ્યું હતું કે ટૂંક સમયમાં ભારતીય પ્રવાસીઓ એફિલ ટાવર પર પણ UPI દ્વારા ચૂકવણી કરી શકશે. તેમણે કહ્યું કે ફ્રાન્સમાં ભારતીય યુપીઆઈ દ્વારા ચૂકવણી કરવા માટે એક કરાર થયો છે. તે એફિલ ટાવરથી શરૂ થશે અને ભારતીયો અહીં UPI દ્વારા રૂપિયામાં ચૂકવણી […]


