1. Home
  2. Tag "FRANCE"

કોરોના સામે લડતા ભારત માટે આ દેશે દર્શાવી મિત્રતા, કહ્યું – ‘આ સંઘર્ષમાં અમે તમારી સાથે’

કોરોનાના આ સંકટકાળમાં ફ્રાન્સે દર્શાવી મિત્રતા આ સંઘર્ષમાં ફ્રાન્સ તમારી સાથે છે: ઇમેન્યુઅલ મેક્રોન અમે તમને સપોર્ટ કરવા માટે તૈયાર છીએ: ઇમેન્યુઅલ મેક્રોન નવી દિલ્હી: ભારતમાં કોરોના સંક્રમણ પીક ઉપર છે. સ્થિતિ નિયંત્રણ બહાર છે. આ બધા વચ્ચે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને કોરોના સંક્રમણને પહોંચી વળવા માટે ભારતની મદદ કરવાની રજુઆત કરી છે. આ અંગે […]

હવે આ દેશમાં ભારતથી આવતા મુસાફરોએ 10 દિવસ માટે થવું પડશે ક્વોરન્ટાઇન

ભારતમાં કોરોનાની ઘાતક બીજી લહેરથી સમગ્ર વિશ્વિ ચિંતિત હવે ફ્રાન્સે પણ સાવચેતીના ભાગરૂપે લીધો નિર્ણય હવે ભારતથી ફ્રાન્સ આવતા મુસાફરોએ 10 દિવસ ક્વોરન્ટાઇનમાં રહેવું પડશે નવી દિલ્હી: ભારતમાં કોરોનાની બીજી લહેરનું જે સુનામી આવ્યું છે તેનાથી વિશ્વમાં દહેશત ફેલાઇ ચૂકી છે. અનેક દેશો ચિંતિત બન્યા છે. હવે ફ્રાન્સે પણ સાવચેતીના ભાગરૂપે ભારતથી આવતા મુસાફરો માટે […]

કોરોનાની ત્રીજી લહેર : ફ્રાંસના રાષ્ટ્રપતિ મેક્રોને દેશવ્યાપી લોકડાઉનનો આપ્યો આદેશ

ફ્રાંસમાં કોરોનાની ત્રીજી લહેર દેશવ્યાપી લોકડાઉનનો આદેશ રાષ્ટ્રપતિ મેક્રોને આપ્યો આદેશ સ્કૂલ ત્રણ સપ્તાહ માટે રહેશે બંધ દિલ્હી : ફ્રાંસમાં કોરોના વાયરસ મહામારીની ત્રીજી લહેર ખૂબ જ ઝડપથી પોતાનો પગ પેસારો કરી રહી છે. આને ધ્યાનમાં રાખીને સરકારે દેશવ્યાપી લોકડાઉન લાદવાનો નિર્ણય લીધો છે. રાષ્ટ્રપતિ ઇમેનુએલ મેક્રોને બુધવારે દેશવ્યાપી લોકડાઉન કરવાનો આદેશ આપ્યો હતો અને […]

ભારતીય વાયુસેનામાં થશે વધારો: ચાર દિવસમાં મળશે ત્રણ રાફેલ

ભારતીય વાયુસેનામાં થશે વધારો 30-31 માર્ચમાં ત્રણ રાફેલ પહોંચશે અંબાલા એપ્રિલના મધ્યમાં વધુ નવ રાફેલ પહોંચશે ભારત દિલ્લી: ભારત સરકાર ચીન અને પાકિસ્તાન જેવા પાડોશી દેશો સાથે ચાલી રહેલા તણાવ વચ્ચે દેશની સેનાને મજબુત બનાવવામાં રોકાયેલ છે. ટૂંક સમયમાં ભારતીય વાયુ સેનાની તાકાતમાં વધારો થનાર છે, આગામી ચાર દિવસમાં ત્રણ વધુ ફાઇટર એરક્રાફ્ટ રફાલ અંબાલામાં […]

ભારત-ફ્રાન્સ ત્રીજા સંયુક્ત સ્પેસ મિશન પર કાર્યરત: ઇસરો

ભારત અને ફ્રાન્સ તેમના ત્રીજા સંયુક્ત મિશન પર છે કાર્યરત ફ્રાન્સની કંપની હાલમાં અનેક તકોનો લાભ લેવા માટે ઉત્સુક છે અવકાશ ક્ષેત્રમાં ફ્રાન્સ ભારતનો સૌથી મોટો ભાગીદાર છે: કે સિવન નવી દિલ્હી: ભારત અને ફ્રાન્સ તેમના ત્રીજા સંયુક્ત મિશન પર કાર્યરત છે તેવું ઇસરોના ચેરમેન કે સિવને એક નિવેદનમાં જણાવ્યું છે. ડિપાર્ટમેન્ટ ઑફ સ્પેસમાં સચિવ […]

ફ્રાંસમાં કોરોનાની ત્રીજી લહેર! એક દિવસમાં 29 હજારથી વધુ કેસ નોંધાયા

કોરોના બન્યો બેકાબૂ ફ્રાંસમાં કોરોનાની ત્રીજી લહેર ! 29 હજારથી વધુ કેસ નોંધાયા દિલ્લી: દેશમાં કોરોનાનો કહેર વર્તાઇ રહ્યો છે.દિન પ્રતિદિન કોરોનાના ઝડપથી કેસો વધી રહ્યા છે.કોરોનાના વધતા કેસને જોતા ફ્રાંસના વડાપ્રધાન જીન કૈસ્ટેકસે મંગળવારે સંસદમાં જણાવ્યું હતું કે, ફ્રાંસમાં કોવિડ-19 મહામારીની ત્રીજી લહેરે દસ્તક આપી દીધી છે. આ સાથે કહ્યું કે, ગયા વર્ષે 20 […]

ફ્રાન્સમાં ક્લાઉડ સર્વિસ કંપનીમાં લાગી ભીષણ આગ, અસંખ્ય વેબસાઇટ્સ થઇ ઠપ

ફ્રાન્સમાં ક્લાઉડ સર્વિસ કંપનીમાં આગ લાગી ક્લાઉડ સર્વિસ કંપનીમાં આગ લાગતા અસંખ્ય વેબસાઇટ્સ બંધ થઇ ગઇ ફ્રાન્સની સરકારી વેબસાઇટ્સ પણ ઠપ થઇ ગઇ હતી નવી દિલ્હી: ફ્રાન્સમાં ક્લાઉડ સર્વિસ કંપનીમાં આગ લાગતા અસંખ્ય વેબસાઇટ્સ બંધ થઇ ગઇ હતી. ફ્રાન્સની સરકારી વેબસાઇટ્સ પણ ઠપ થઇ ગઇ હતી. એક ડેટા સેન્ટર બળીને ખાક થયું હોવાના અહેવાલો રજૂ […]

ફ્રાંસમાં આતંકવાદી ઘટનાઓ રોકવા માટે સરકારે પસાર કર્યું વિધેયક

ફ્રાંસમાં સતત વધતી આતંકવાદની ઘટનાઓ બાદ સરકાર એક્શનમાં ફ્રાંસની સરકારે આતંકવાદી ઘટનાઓ પર રોક લગાવવા માટે એક વિધેયક કર્યું પસાર જો કોઇ વ્યક્તિ ઓનલાઇન હિંસાને પ્રોત્સાહન આપતો જણાશે તો સરકાર તેની સાથે સખ્તાઇ વર્તશે પેરિસ: ફ્રાંસમાં આતંકવાદની ઘટનાઓ સતત વધી રહી છે, આ વચ્ચે આ ઘટનાઓ પર રોક લગાવવા માટે ફ્રાંસની સરકાર એક્શનમાં આવી છે. […]

ફ્રાંસના 121 સમાચાર પત્રોને હવે ગૂગલે ચૂકવવા પડશે કુલ 551 કરોડ રુપિયા -જાણો શું છે મામલો

ગૂગલ ફ્રાંસના સમાચાર પર્તોને કરોડો રુપિયા ચૂકવશે ફ્રાંસના કાયદા હેઠળ ગૂગલે ચૂકવણી કરવી જ પડશે દિલ્હી- ગૂગલ કે જે હંમેશા ખૂબ ચર્ચામાં રહે છે, પોતાના પ્લેટફોર્મ પર ન્યુઝ વેબસાઇટ્સના સમાચારો દર્શાવી લાખો કરોડોની જાહેરાતો કમાતા ગૂગલે હવે ફ્રાંસના 121 સમાચાર પત્રોને કુલ મળીને 551 કરોડ રપિયા ચૂકવવા પડશે. ગૂગલે નવા ફ્રેન્ચ કાયદા હેઠળ ગયા મહિને […]

પર્યાવરણને નુકશાન પહોંચાડવા બદલ આ દેશને ફટકારાયો દંડ

પર્યાવરણને નુકશાન કરવા બદલ ફ્રાંસ સરકારને દંડ ફટકારાયો પેરિસની એક કોર્ટએ આ દંડ ફટકાર્યો છે દિલ્હીઃ- સમગ્ર વિશ્વમાં પર્યાવરણ પ્રદુષણ એક મોટી સમસ્યા બન્યું છે, પર્યાવરણ પ્રદુષણ માનવ જીવનને મોટે ભાગે અસર કરી રહ્યું છે ત્યારે વિશ્વમાં એક અલગ પ્રકારના કેસનો ઉકેલ તાજેતરમાં આવ્યો છે,જેમાં પર્યાવરણના નુકશાન માટે દોષી કરાર આપવામાં આવ્યો છે.અને દંડ પણ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code