DCPની નોકરીની લાલચ આપીને 2.36 કરોડની છેતરપિંડી, ગુજરાતી ફિલ્મ પ્રોડ્યુસર પકડાયો
રાજકોટ, 31 ડિસેમ્બર 2025: 2.36 crore fraud by promising DCP job ગુજરાતમાં શિક્ષિત બેરોજગારોની સંખ્યા વધતી જાય છે. માતા-પિતા કે પરિવારના સભ્યો દીકરા કે દીકરીને સરકારી નોકરી મળે તે માટે રૂપિયા આપવા પણ તૈયાર થઈ જતા હોય છે. ત્યારે કેટલાક ઠગ લોકો મજબુરીનો લાભ લઈને રૂપિયા પડાવીને છેતપિંડી કરતા હોય છે. આવો જ એક કિસ્સો […]


