ફ્રાંસ એ એક વર્ષ પહેલા જ રાષ્ટ્રીય ધ્વજનો બદલ્યો હતો રંગ ,લોકોને જાણ થતા રાષ્ટ્રપતિ મેક્રોની થઈ રહી છે નિંદા
ફ્રાંસે બદલ્યો રાષ્ટ્રીય ધ્વજ અને હવે લોકોને થઈ જાણ એક વર્ષ પહેલા જ ફ્લેગનો રંગ બદલવામાં આવ્યો હતો રાષ્ટ્રપતિની થઈ રહી છે નિંદા દિલ્હીઃ- કોઈ પોતાના દેશનો રાષ્ટ્રીય ધ્વજ બદલી દે અને કોઈને ભનક પણ ન થાય, ત્યાર બાદ જ્યારે અન્ય દેશોને ખબર પડે તો નિંદા થાય તે વાત સ્વાભાવિક છે, તાજેતરમાં ફ્રાંસ દ્રારા આ […]