પાકિસ્તાનની મલીર જેલમાં કેદ 22 ભારતીય માછીમારો મુક્ત
પાકિસ્તાનના કરાચીની મલીર જેલમાં બંધ 22 ભારતીય માછીમારોને મુક્ત કરવામાં આવ્યા છે. એક સ્થાનિક અખબારે મલીર જેલના સુપરિન્ટેન્ડેન્ટ અરશદ શાહને ટાંકીને જણાવ્યું હતું કે માછીમારોને શુક્રવારે તેમની સજા પૂર્ણ કર્યા બાદ મુક્ત કરવામાં આવ્યા હતા. આજે તેને ભારતને સોંપવામાં આવી શકે છે. પાકિસ્તાની મીડિયા અનુસાર, ઈધી ફાઉન્ડેશનના અધ્યક્ષ ફૈઝલ ઈધીએ માછીમારોને લાહોર પહોંચવા માટે પરિવહનની […]