ગુજરાતમાં ટાઢાબોળ પવનએ લોકોને ધ્રૂજાવ્યા, નલિયામાં 7 ડિગ્રી તાપમાન નોંધાયુ
અમદાવાદ, 4 જાન્યુઆરી 2026: Cold weather increases in Gujarat ગુજરાતમાં અડધો શિયાળો પૂર્ણ થયા બાદ કડકડતી ઠંડીનું મોજુ ફરી વળ્યું છે. અને ટાઢાબોળ પવનોએ લોકોને ધ્રુજાવ્યા છે. ઠંડીને લીધે લોકોના જનજીવન પર અસર પડી છે. આજે નલિયામાં સૌથી ઓછૂ તાપમાન 7 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે પોરબંદરમાં 11 ડિગ્રી, રાજકોટમાં 9 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 11 ડિગ્રી, અમદાવાદમાં […]


