PM નરેન્દ્ર મોદી આવતીકાલે શુક્રવારે ગાંધીનગરથી વરેઠા મેમુ ટ્રેનનો વર્ચ્યુઅલ પ્રારંભ કરાવશે
ગાંધીનગરઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતી કાલ તા. 16મી જુલાઇને શુક્રવારના રોજ દિલ્હીથી વર્ચ્યુઅલ લીલીઝંડી આપીને ગાંધીનગરથી વરેઠા વચ્ચે દોડનારી મેમુટ્રેનનો સાંજે 4 કલાકે પ્રારંભ કરાવશે. ગાંધીનગર જિલ્લાના ત્રણ સ્ટેશનો હોલ્ટ કરી મહેસાણા જિલ્લામાં ઝુલાસણથી વરેઠા સુધીના તમામ સ્ટેશનો પર ટ્રેનનું સ્વાગત કરાશે. પશ્વિમ રેલવેના સૂત્રોના જણાવ્યા મુજબ ગાંધીનગર-વરેઠા વચ્ચે દોડનારી મેમુ ટ્રેન ગાંધીનગર જિલ્લાના ત્રણ […]


