ગર્લ્સ માટે ખાસ, ઓફીસની મિટિંગમાં પ્રોફેશનલ અને સ્ટાઈલીશ લૂક મેળવવા માટે જોઈલો આ ટિપ્સ
મીટિંગ માટે ફોલો કરો આ ફેશન ટિપ્સ મેકઅપથી લઈને કપડાની આ રીતે કરો પસંદગી આજકાલ મીટિંગ્સ, વર્ક, વર્કશોપ, સેમિનાર ઘણા વર્ચ્યુઅલ બની ગયા છે, આવી સ્થિતિમાં ફિઝિકલ મીટિંગ અને ઓનલાઈન મીટિંગ, તેમજ ડ્રેસિંગ સેન્સ અને ફેશનમાં ઘણો તફાવત જોવા મળ્યો છે. તમારે કઈ ડ્રેસિંગ સેન્સ રાખવી જોઈએ, તે જાણી લેશો તો તમારો દેખઆવ આકર્ષક બનશે […]