પ્રાથમિક શાળાઓમાં ધોરણ 3થી 8ની સત્રાંત પરીક્ષા 6ઠ્ઠી ઓક્ટોબરથી લેવાશે
ધો.3થી 8 સુધીની સત્રાંત પરીક્ષા 6 ઓક્ટોબરથી 14 ઓક્ટોબર સુધી ચાલશે, ધો.3થી ધો.5ની પરીક્ષા 40 ગુણની લેવામાં આવશે, ધો.6થી ધો.8ની પરીક્ષા 80 ગુણની લેવાશે અમદાવાદઃ રાજ્યમાં સરકારી શાળાઓમાં ધો.3થી ધો.8 સુધીની સત્રાંત પરીક્ષા 6 ઓક્ટોબરથી 14 ઓક્ટોબર દરમિયાન લેવામાં આવશે. આ પરીક્ષામાં ધો.3થી ધો.5ની પરીક્ષા 40 ગુણની લેવામાં આવશે જ્યારે ધો.6થી ધો.8ની પરીક્ષામાં પ્રશ્ન પત્ર […]


