રાજ્યમાં ઈંધણ વિતરણ માટે નવી માર્ગદર્શિકા જાહેર
હેમંત પરમાર: અરવલ્લી જીલ્લો મોડાસા, 25 માર્ચ, 2026 – રાજ્યમાં ઈંધણના સંયમિત અને સુવ્યવસ્થિત વિતરણ માટે અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા તા. ૨૪ માર્ચ ૨૦૨૫ના રોજ મહત્વપૂર્ણ સુધારેલ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. આ નવા નિયમોમાં કૃષિ ક્ષેત્ર અને ટેલિકોમ કંપનીઓને વિશેષ પ્રાથમિકતા આપવામાં આવી છે, જેથી આવશ્યક સેવાઓમાં કોઈ અવરોધ ન આવે અને […]


