1. Home
  2. Tag "Full stop"

યોગ્ય મીઠું આરોગ્ય માટે ફાયદાકારક, સંપૂર્ણ બંધ કરવાથી તથા વધારે ઉપયોગ કરવાથી થાય છે આરોગ્યને અસર

WHO મુજબ, વિશ્વભરમાં મોટાભાગના લોકો દરરોજ 10.8 ગ્રામ મીઠું ખાય છે, જે તેમના શરીરની જરૂરિયાત કરતાં ઘણું વધારે છે. આના કારણે અનેક ખતરનાક રોગો વધી રહ્યા છે. તેથી, વ્યક્તિએ મીઠું ઓછું ખાવું જોઈએ. મીઠું પાચન પ્રક્રિયાના યોગ્ય કાર્યમાં મદદરૂપ થાય છે. જો તમે તેને ખાવાનું સંપૂર્ણપણે બંધ કરી દો છો, તો પાચન ધીમું થઈ શકે […]

આંતરરાજ્ય સિરિયલ કિલરને ગુજરાત પોલીસે પકડી ગુનાઓની હારમાળા પર પુર્ણવિરામ મુક્યો

ગાંધીનગરઃ ક્રુર- નિર્દયી સિરિયલ કિલરને ગુજરાતમાં જ ફાંસીની સજા થશે ત્યારે આ દિકરીના પરિવારને અને ગુજરાતના નાગરિકોને ન્યાય મળશે, ખુબ જ ટુંકા સમયમાં આ ગુનેગાર સામે ચાર્જશીટ કરી તેને ફાંસીની સજા થાય તે રીતે સજ્જડ પુરાવાઓ જોડી કડક કાર્યવાહી કરાશે, ગુજરાત પોલીસે આ સિરિયલ કિલરને ના પકડ્યો હોત તો હજુ કેટલી દિકરીઓના જીવન બરબાદ કરતો […]

વેનેઝુએલાએ પેરુ સાથે રાજદ્વારી સંબંધો પર પૂર્ણવિરામ મુક્યો

નવી દિલ્હીઃ વેનેઝુએલાના રાષ્ટ્રપતિની ચૂંટણીના પરિણામો પર પેરુના વિદેશ પ્રધાન જેવિયર ગોન્ઝાલેઝ-ઓલેચેઆના નિવેદનને કારણે વેનેઝુએલાએ પેરુ સાથે રાજદ્વારી સંબંધો તોડવાનો નિર્ણય લીધો છે. વેનેઝુએલાના વિદેશ પ્રધાન યવાન ગિલે ટ્વિટર પર પોસ્ટ કર્યું, “વેનેઝુએલાના લોકોની ઇચ્છા અને આપણા બંધારણની અવગણના કરનારા પેરુવિયન વિદેશ પ્રધાનના અવિચારી નિવેદનોને પગલે અમને આ નિર્ણય લેવાની ફરજ પડી છે.” સિન્હુઆ ન્યૂઝ […]

જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટીકલ 370 દૂર થયા બાદ પથ્થરમારાની ઘટનાઓ ઉપર લાગ્યો પૂર્ણવિરામ

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટીકલ 370 નાબુદ થયાને આજે પમી ઓગસ્ટના રોજ ચાર વર્ષ પૂર્ણ થયાં છે. આ ચાર વર્ષના સમયગાળામાં જમ્મુ-કાશ્મીરમાં વિકાસના અનેક કાર્યો થયાં છે. બીજી તરફ આતંકવાદી પ્રવૃતિને નાથવા માટે સુરક્ષા એજન્સીઓએ અભિયાન હાથ ધરીને અનેક આતંકવાદીઓને ઠાર માર્યાં છે. બીજી તરફ સુરક્ષા જવાનો ઉપર પથ્થરમારાની ઘટનાઓ ભૂતકાળ બની ગઈ છે. ચાલુ વર્ષ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code