ભારતનું રમતગમતનું માળખું અને ભંડોળ વૈશ્વિક સ્તરે સારું પ્રદર્શન કરી રહેલા દેશોની સમકક્ષ: ડો. માંડવિયા
નવી દિલ્હીઃ કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ મેજર ધ્યાનચંદ નેશનલ સ્ટેડિયમ ખાતે 152મી મિશન ઓલિમ્પિક સેલ (એમઓસી)ની બેઠકની અધ્યક્ષતા કરી હતી, જેમાં પ્રસિદ્ધ રમતવીરો, વહીવટકર્તાઓ અને કોચની હાજરીમાં બેઠક યોજાઈ હતી. આ બેઠકનો મુખ્ય એજન્ડા નવગઠિત એમઓસી માટે સભ્યોની રજૂઆત અને લોસ એન્જલસ 2028 ઓલિમ્પિકમાં ભારતના ચંદ્રકોની સંખ્યા વધારવા માટેનો હતો. […]