1. Home
  2. Tag "g-20"

પીએમ મોદીએ આજે ​​મહિલા સશક્તિકરણ પર G20 મંત્રી સ્તરીય પરિષદને વર્ચ્યુઅલ રીતે સંબોધિત કરી

દિલ્હીઃ ભારત આ વર્ષે જી 20ની અધ્યક્ષતા કરી રહ્યું છે આ સંદર્ભે દેશના 200 જેટલા ખાસ શહેરોની ઓળખ કરીને વિવિઘ બેઠકોનું આયોજન શરુ થઈ ચૂક્યું છે અનેક બેઠકો અત્યાર સુધી યોજાઈ ચૂકી છે જેમાં દેશ વિદેશના નેતાઓની પણ હાજરી જોવા મળી છે ત્યારે આજરોજ પીએમ મોદીએ  મહિલા સશક્તિકરણ પર G20 મંત્રી સ્તરીય પરિષદને વર્ચ્યુઅલ રીતે […]

સાતત્યપૂર્ણ અને સમાવેશી આર્થિક વિકાસ માટે મહિલા શક્તિની ભાગીદારી આવશ્યક છે: મુખ્યમંત્રી

ગાંધીનગરઃ મુખ્યમંત્રી  ભુપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે, સાતત્યપૂર્ણ અને સમાવેશી આર્થિક વિકાસ માટે મહિલા શક્તિની ભાગીદારી આવશ્યક છે. આ સંદર્ભમાં તેમણે સ્પષ્ટ પણે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ મહિલા સશક્તિકરણની દિશામાં એક નવો રાહ દેશ અને દુનિયાને બતાવ્યો છે. મુખ્યમંત્રી ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે G-20 એમ્પાવર સમિટ અન્વયે W-20 વુમન લેડ ડેવલપમેન્ટ, એન્સ્યુરિંગ સસ્ટેઈનેબલ – […]

રાજ્યના કેવડિયામાં આજથી 3 દિવસીય જી-20 બેઠકનો આરંભ

  દિલ્હીઃ-  1ા વર્ષ દરમિયાન ભારત જી 20ની અધયક્ષતા કરી રહ્યું છે જેના સંદર્ભે દેશના 200 શહરોની ઓળખ કરીને જૂદી જૂદી બેઠકો આ શહેરોમાં આયોજન કરવામાં આવી છે ત્યારે હવે આજરોજથી ગુજરાતના કેવડિયામાં જી 20ની વેપાર અને રોકાણ કાર્યકારી જૂથની ત્રીજી બેઠકનો આજથી આરંભ થઈ ચૂક્યો છે. આ બેઠક 10 જુલાી આજથી 12 જુલાઈ ત્રણ […]

એકતાનગરઃ G-20 સમિટને લઈ સુરક્ષા એજન્સીઓ એલર્ટ, મોકડ્રીલ યોજાઈ

અમદાવાદઃ આઝાદીના અમૃત મહોત્સવ અવસરે ભારત દેશ જી-20ની પ્રમુખ આગેવાની કરી રહ્યું છે ત્યારે નર્મદા જિલ્લામાં આગામી સમયમાં એકતાનગર ખાતે જી-20 સમિટનું આયોજન કરવામાં આવ્યું છે. જેને ધ્યાને લઈ પ્રવાસીની સલામતી તથા સુરક્ષા વ્યવસ્થાની ચકાસણીના ભાગરૂપે જિલ્લા કલેકટરશ્રી અને જિલ્લા મેજીસ્ટ્રેટ શ્વેતા તેવતિયાના પ્રેરક માર્ગદર્શન અને રાહબરી હેઠળ તથા CEO ની આગેવાની હેઠળ એકતાનગર (કેવડીયા) […]

G20ની પ્રવાસન કાર્યકારી જૂથની બેઠકનો આજથી ગોવા ખાતે આરંભ- વિકાસના રોડમેપ પર થશે ચર્ચા

  દિલ્હીઃ- આ વર્ષ દરમિયાન ભારત જી 20ની અધ્યક્ષતા કરી રહ્યું છે આ સંદર્ભે દેશભરના અનેક સ્થળો પર અનેક બેઠકો યોજાઈ રહી છે જેમાંથી જી 20 દેશના નેતાઓ હાજરી આપી રહ્યા છએ ત્યારે જી 20 પ્રવાસન કાર્યકારી જૂથની બેઠકનો ગોવા ખાતે આજથી આરંભ થવા જઈ રહ્યો છે. પ્રાપ્ત વિગત પ્રમાણે  G20 ટુરિઝમ વર્કિંગ ગ્રુપની છેલ્લી […]

G-20 DEWG ની ત્રીજી બેઠક આજથી પુણેમાં થશે શરૂ,સાયબર ક્રાઈમ અને ડિજિટલ ઈકોનોમી પર થશે ચર્ચા

મુંબઈ : G20 ડિજિટલ ઈકોનોમી વર્કિંગ ગ્રુપની ત્રીજી બેઠક સોમવારથી મહારાષ્ટ્રના પુણે શહેરમાં યોજાશે. એક અધિકારીએ આ માહિતી આપી. બેઠકમાં સાયબર સુરક્ષા, ડિજિટલ અર્થતંત્ર અને ડિજિટલ પબ્લિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર ચર્ચા કરવામાં આવશે. આ દરમિયાન ‘ગ્લોબલ ડીપીઆઈ સમિટ’ અને ‘ગ્લોબલ ડીપીઆઈ એક્ઝિબિશન’નું પણ ઉદ્ઘાટન કરવામાં આવશે. DEWG બેઠકનું ઉદ્ઘાટન કેન્દ્રીય રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખર કરશે. અધિકૃત […]

કાશ્મીરમાં જી 20ની બેઠકથી પાકિસ્તાનના પેટમાં રેડાયું તેલ, ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ જવાબ આપી બોલતી કરી બંધ

જમ્મુ કાશ્મીરમાં જી 20ની બેઠકથી પાકિસ્તાનને પેટમાં દુખ્યું ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ પાકની બોલતી બંધ કરી દિલ્હીઃ- ભારત આ વર્ષે જી 20ની અધ્યક્ષતા કરી રહ્યું છે આ સંદર્ભે દેશના 200 જેટલા શહેરોમાં જી 20ના અલગ અલગ જૂથની બેઠકો યોજાઈ રહી છએ જેમાં જમ્મુ કાશ્મીરમાં પણ આ બેઠક યોજાઈ રહી છે જો કે આ વાત ચીન અને […]

આજથી મુંબઈ ખાતે G 20 ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન વર્કિંગ ગ્રુપની 3 દિવસીય બીજી બેઠકનો થશે આરંભ

આજથી મુંબઈ ખાતે G 20 ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન વર્કિંગ ગ્રુપ઼ની બેઠક આ વર્કિંગ ગૃપની બીજી બેઠક હશે જેનો આજથી આરંભ થશે દિલ્હીઃ- ભારત આ વર્ષ દરમિયાન જી 2દની અધ્યક્ષતા કરી રહ્યું છે જેના અતંર્ગત દેશના 200થી વધુ જાણીતા શહેરોમાં જૂદી ડૂદી બેઠકો યોજાઈ રહી છએ ત્યારે આજરોજ મુંબઈ ખાતે  ખાતે G 20 ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન […]

કાશ્મીરમાં જી 20ની બેઠકને લઈને પાકિસ્તાનના પેટમાં રેડાયું તેલ,જાણો શું કહ્યું વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટોએ ભારતની વિરુદ્ધમાં

કાશ્મીરમાં જી 20ની બેઠકને લઈને પાકરિસ્તાનને પેટ દુખ્યું વિદેશમંત્રી ભૂટ્ટોએ ભારત સામે ઝેર ઓક્યું દિલ્હીઃ- ભારત આ વર્, દરમિયાન જી 20ની અધ્યક્ષતા કરી રહ્યું છએ આ સંબર્ભે દેશના 200થી વધુ જાણીતા શહેરોમાં જીદી જૂદી બેઠકો પણ યોજાઈ રહી છે ત્યારે ભારતે જી 20ના પ્રતિનિધિઓની એક ખાસ બેઠક જમ્મુ કાશ્મીરમાં પણ યોજી છે જો કે આ […]

ભારત G20 અંતર્ગત કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં બીચની સ્વચ્છતાનું આયોજન, લોકોએ મળીને સાફસફાઈ હાથ ઘરી

સેલવાસઃ- આ વર્ષ દરમિયાન ભારત જી 20ની અધ્યક્ષતા કરી રહ્યું છએ આ સંદર્ભે દેશના જાણીતા સ્થળો પર મિટિંગનું આયોજન કરાઈ રહ્યું છે ત્યારે દેશના સ્થળોને સુંદર અને ક્લિન બનાવાની કામગીરી પણ ચાલી રહી છે ભારત G20 અંતર્ગત કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં બીચ સ્વચ્છતાનું આયોજન કરવામાં આવ્યું હતું. દમણના દેવકા બીચ ઉપર લોકોએ 6 કિલોમીટરના બીચની સફાઈ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code