1. Home
  2. Tag "g-20"

મધ્યપ્રદેશના ખજુરાહોમાં G-20 ના કલ્ચર વર્કિંગ ગ્રૂપની 4 દિવસીય બેઠકનો આજથી આરંભ

  G-20 ના કલ્ચર વર્કિંગ ગ્રૂપની પ્રથમ બેઠક આજથી શરુ મધઘ્યપ્રદેશના ખજૂરાહોમાં યોજાશે આ બેઠક દિલ્હીઃ આ વર્ષે ભારત જી 20ની અધ્યક્ષતા કરી રહ્યું છે ત્યારે તેને લઈને અનેક બેઠકો યોજાઈ રહી છે. ભારતનો G-20 કલ્ચર ટ્રૅક કલ્ચર ઑફ લાઇફના વિચાર પર આધારિત છે, જે ટકાઉ જીવન માટે પર્યાવરણ પ્રત્યે સભાન જીવનશૈલી માટેનું અભિયાન છે” ત્યારે […]

G-૨૦: ભારતની અધ્યક્ષતામાં ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન પર એક નવું વર્કિંગ ગ્રુપ બનાવવામાં આવશે

ભારતને તા. 1 ડિસેમ્બર,2022 થી 30 નવેમ્બર-2023 સુધી G-20ની અધ્યક્ષતા પ્રાપ્ત થઈ છે. લોકશાહી અને આંતરરાષ્ટ્રીય સહકાર માટે ભારતનું G-20 અધ્યક્ષપદ દેશના ઈતિહાસમાં ઐતિહાસિક અને સીમાચિહ્નરૂપ ઘટના છે. વિશ્વના ભલા માટે ભારતની ભૂમિકા વિશ્વના દેશો સ્વીકારે છે. ભારત વિશ્વની પ્રમુખ સમસ્યાઓના વ્યવહારૂ ઉકેલો શોધીને મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવા માંગે છે. આ અભિગમમાં જ ‘વસુધૈવ કુટુંબકમ’- સમગ્ર […]

G 20 સમૂહના કૃષિ પ્રતિનિધિઓની પ્રથમ 3 દિવસીય બેઠક આજથી ઈન્દોરમાં યોજાશે

G 20 સમૂહના કૃષિ પ્રતિનિધિઓની પ્રથમ બેઠક આ પ્રથમ બેઠક આજથી ઈન્દોરમાં યોજાશે દિલ્હીઃ આ વર્ષે ભારત જી 20ની અધ્યક્ષતા કરી રહ્યું છે ત્યારે તેને લઈને અનેક બેઠકોના દોર શરુ છે. વિશ્વના સૌથી વધુ આર્થિક રીતે સમૃદ્ધ દેશોના બનેલા જૂથ કે જેને આપણે જી 20 તરીકે ઓળખીએ છીએ  એક વર્ષ દરમિયાન ભારતને મહત્વના આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ […]

અમદાવાદઃ જી.બી.શાહ કોલેજ દ્વારા G-20 અંતર્ગત લોક-જાગૃતિ રેલી યોજાઈ

ગાંધીનગરઃ અમદાવાદ કેળવણી ટ્રસ્ટ સંચાલિત જી. બી. શાહ કોમર્સ કોલેજ, વાસણા ખાતે G-20 અંતર્ગત લોક-જાગૃતિ અર્થે વોકેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને સમગ્ર સ્ટાફે ભાગ લીધો હતો અને રેલી સ્વરૂપે કોલેજથી અંજલી ચાર રસ્તા સુધી ગયા હતા. પ્રથમ વખત ભારતના યજમાનપદે યોજાઈ રહેલ વિશ્વના 19 દેશ અને એક યરોપિઅન યુનિયનની સમિટ […]

કચ્છમાં પ્રવાસન કાર્યકારી સમૂની બેઠક સંપન્ન, ગ્રીન ટુરિઝમ સહિતના મુદ્દા ઉપર ચર્ચા

ભારતની G20ની અધ્યક્ષતા હેઠળ ગુજરાતમાં કચ્છના રણમાં 1લી પ્રવાસન કાર્યકારી સમૂહની બેઠકનું સફળતાપૂર્વક 7-10 ફેબ્રુઆરી દરમિયાન આયોજન કરવામાં આવ્યું હતું જેનું આજે સમાપન થયું હતું. આ બેઠકમાં બે ગૌણ કાર્યક્રમો, એક ઉદ્ઘાટન સત્ર, પાંચ ઓળખી કાઢવામાં આવેલી પ્રાથમિકતાઓ પર કાર્યકારી જૂથની બે દિવસની બેઠકો, શ્રેણીબદ્ધ દ્વિપક્ષીય બેઠકો અને પર્યટન મુલાકાતોનો સમાવેશ થાય છે. કાર્યકારી જૂથની […]

ગુવાહાટી જી-20 અંતર્ગત પ્રથમ યુથ20 ઇન્સેપ્શન મીટિંગ 2023ની યજમાની કરશે

દિસપુર:ગુવાહાટી જી-20 અંતર્ગત 6થી 8 ફેબ્રુઆરી, 2023 સુધી પ્રથમ યુથ20 (વાય 20) ઇન્સેપ્શન મીટિંગ 2023ની યજમાની કરશે.આ બેઠક આઈઆઈટી-ગુવાહાટી કૅમ્પસમાં યોજાશે.આ સમિટ વિદ્યાર્થીઓને વિશ્વભરના પ્રેક્ષકો માટે તેમનાં મંતવ્યો વ્યક્ત કરવાની તક પૂરી પાડશે. કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી અનુરાગસિંહ ઠાકુર વાય૨૦ પ્રતિનિધિઓ સાથે ‘યુવા સંવાદ’ યોજશે, ત્યારબાદ વિવિધ થીમ્સ પર શ્વેતપત્રનું લોકાર્પણ કરશે. આસામના મુખ્યમંત્રી શ્રી હિમંત બિસ્વા શર્મા આસામના વિદ્યાર્થીઓ અને શિક્ષણવિદોના સંશોધન પત્રો પણ […]

ગુજરાતના અમદાવાદમાં અર્બન-20(U-20)ની બેઠક 9મી ફેબ્રુઆરીથી યોજાશે

અમદાવાદઃ ભારત હાલ જી-20નું અધ્યક્ષ છે અને જે અંતર્ગત દેશના વિવિધ રાજ્યોમાં વિવિધ મિટીંગનું આયોજન કરવામાં આવશે. તાજેતરમાં જ ગુજરાતની રાજધાની ગણાતા ગાંધીનગરમાં બી-20 સમિટ યોજાઈ હતી. જેમાં મોટી સંખ્યામાં દેશ-વિદેશના મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતા. હવે આગામી મહિને અમદાવાદમાં અર્બન-20 એટલે કે યુ-20ની મહત્વની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. U-20 એ જી-20 દેશોના શહેરોનું જૂથ […]

G 20ને લઈને ભોપાલમાં આજથી ‘થીંક 20’ની બે દિવસીય બેઠકની શરુઆત ,અનેક નિષ્ણાંતો લેશે ભાગ

2 દિવસીય થીંક 20ની બેઠક આજથી શરુ દેશ વિદેશની 300થી વધુ નિષ્ણાંતો ભાગ લેશે દિલ્હીઃ- આ વખતે ભારત જી 20ની અધ્યક્ષતા કરી રહ્યું છે જેને લઈને ભાજપ દ્રારા સતત તૌયૈરીઓ કરવામાં આવી રહી છે.આ સાથે જ આ અધ્યક્ષતાને લઈને અનેક બેઠકો પણ યોજાઈ રહી છે ત્યારે આ જ શ્રેણીમાં આજથી 2 દિવસીય થીંક 20 બેઠકનું […]

ગાંધીનગરમાં G-20ની પ્રથમ બેઠક વડાપ્રધાનની ઉપસ્થિતિમાં 22મી જાન્યુઆરીથી યોજાશે

ગાંધીનગરઃ 2023 ના વર્ષ દરમિયાન અલગ અલગ ભાગમાં 200 જેટલી જી–20 ની બેઠકોનું આયોજન કરવામાં આવ્યું છે તેમાંથી ગુજરાતમાં 15 જેટલી બેઠક યોજાશે. ગુજરાત સરકાર દ્વારા જી-20ની બેઠકોના આયોજન માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. પીએમઓમાંથી પણ જરૂરી સુચનાઓ આપવામાં આવી રહી છે. જી-20ની ત્રિદિવસીય પ્રથમ બેઠક તા.22મી જાન્યુઆરીથી ગાંધીનગરમાં યોજાશે. સૂત્રોના જણાવ્યા મુજબ જી-20નું […]

ભારતને મળી G-20 ની અધ્યક્ષતા,ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોને કહ્યું – PM મોદી વિશ્વ શાંતિ માટે તમામ દેશોને એક કરશે

દિલ્હી:ભારતને G-20 ની અધ્યક્ષતા મળ્યા બાદ ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને શનિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની પોતાની એક તસવીર ટ્વીટ કરી હતી.તેમણે પોતાના ટ્વીટમાં પીએમ મોદીના વખાણ કર્યા હતા. મેક્રોને લખ્યું કે,”એક ધરતી, એક પરિવાર, એક ભવિષ્ય” ભારતે G20 ઈન્ડિયાની અધ્યક્ષતા સંભાળી છે,હું મારા મિત્ર નરેન્દ્ર મોદી પર ભરોસો કરું છું કે તે અમને શાંતિની દુનિયા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code