પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ G20 જોહાનિસબર્ગ શિખર સંમેલનથી અલગ વિશ્વના નેતાઓ સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરી
નવી દિલ્હી: દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં G-20 સમિટ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અનેક વૈશ્વિક નેતાઓ સાથે મુલાકાત કરી હતી. મોદીએ બ્રિટિશ પ્રધાનમંત્રી કીર સ્ટારમર, મલેશિયાના પ્રધાનમંત્રી અનવર ઇબ્રાહિમ, ફ્રાન્સના રાષ્ટ્રપ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોન, જર્મન ચાન્સેલર ફ્રેડરિક મેર્ઝ, દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપ્રમુખ લી જે-મ્યુંગ, સાથે પણ મુલાકાત કરી. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં મોદીએ કહ્યું કે તેઓએ વૈશ્વિક વિકાસ પ્રત્યેની […]


