1. Home
  2. Tag "G20"

G20 : ગાંધીનગરમાં બીજી એનર્જી ટ્રાન્ઝીશન વર્કિંગ ગ્રુપ મીટિંગ 2થી 4 એપ્રિલ 2023 દરમિયાન યોજાશે

અમદાવાદઃ ગુજરાત 2થી 4 એપ્રિલ, 2023 દરમિયાન રાજ્યની રાજધાની ગાંધીનગર ખાતે બીજી એનર્જી ટ્રાન્ઝીશન વર્કિંગ ગ્રુપ મીટિંગની યજમાની કરવા માટે તૈયાર છે. કેન્દ્રીય રાજ્ય કક્ષાના આયુષ (AYUSH) તેમજ મહિલા અને બાળવિકાસ મંત્રી ડૉ. મહેન્દ્ર મુંજપરા આ કાર્યક્રમમાં હાજરી આપશે. આ કાર્યક્રમમાં વિવિધ દેશોના આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિઓ હિસ્સો લેશે, જેમાં આર્જેન્ટિના, ઓસ્ટ્રેલિયા, બાંગ્લાદેશ, બ્રાઝિલ, કેનેડા, ચાઇના, ડેન્માર્ક, […]

G20: ગાંધીનગર ખાતે એન્વાયર્નમેન્ટ ક્લાઈમેટ સસ્ટેનેબિલિટી વર્કિંગ ગ્રૂપની બેઠકમાં મુખ્ય મુદ્દાઓની ચર્ચા

ગાંધીનગર: 2જી એન્વાયર્નમેન્ટ એન્ડ ક્લાઈમેટ સસ્ટેનેબિલિટી વર્કિંગ ગ્રૂપ (ECSWG)ની બેઠકના બીજા દિવસની શરૂઆત G20 ભારત માટેના સહ-અધ્યક્ષ, પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલયના અધિક સચિવ શ્રીમતી રિચા શર્મા દ્વારા પ્રારંભિક વક્તવ્ય સાથે ગાંધીનગર ખાતે થઈ હતી. આ પ્રસંગે, તેણીએ G20 દેશો સાથે સહયોગ કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો અને આબોહવા પરિવર્તનને સંબોધવા માટે સર્વસમાવેશક, […]

G20ને લઈને આજે દિલ્હીમાં બેઠક,ખડગે-મમતા સહિત અનેક નેતાઓ સામેલ થશે

દિલ્હી:G20 સમિટ અંગે ચર્ચા કરવા કેન્દ્ર સરકારે દિલ્હીમાં રાજકીય પક્ષોના વડાઓની બેઠક બોલાવી છે.ભારતે 1 ડિસેમ્બરે સત્તાવાર રીતે G20 નું પ્રમુખપદ સંભાળ્યું.સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જેપી નડ્ડા, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, તૃણમૂલ કોંગ્રેસના અધ્યક્ષ અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી, DMK પ્રમુખ અને તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિન પણ બેઠકમાં ભાગ લેશે. […]

ભારત વિશ્વના દક્ષિણ દેશોનો અવાજ તરીકે આગળ વધવાનો પ્રયાસ કરશેઃ ડો. એસ.જયશંકર

નવી દિલ્હીઃ G20ની અધ્યક્ષતા દરમિયાન ભારત યુક્રેન સહિત અનેક વૈશ્વિક મુદ્દાઓ પર વિચાર વિમર્શ કરશે અને સહમતી બનાવવાનો પ્રયાસ કરશે. તેમ વિદેશમંત્રી ડો. એસ.જયશંકરે જણાવ્યું હતું. ભારતે એક ડિસેમ્બરના રોજ એક વર્ષ માટે G20ની અધ્યક્ષતા ગ્રહણ કરી છે. પ્રથમ દિવસે નવી દિલ્હીમાં G20 વિશ્વવિદ્યાલય સંપર્ક-યુવાઓની ભાગીદારી વિષય પર વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં […]

G 20 સંમેલનમાં આજે પીએમ મોદી ભાગ લેશે

પીએમ મોદી જી-20 સંમેલનમાં ભાગ લેશે વિશ્વના અગ્રણી દેશો મહત્વના મુદ્દે ચર્ચા કરશે ભારતીય વિદેશ મંત્રાલયે આપી જાણકારી દિલ્હી:ભારતીય વિદેશ મંત્રાલય દ્વારા સોમવારે જાણકારી આપવામાં આવી હતી કે મંગળવારના દિવસે યોજાનારી G20 સમિટમાં પીએમ મોદી આજે વર્ચ્યુઅલ રીતે હાજરી આપશે. પીએમ મોદીને ઇટાલીના રાષ્ટ્રપતિએ આમંત્રણ આપ્યું હતું અને તેમના આમંત્રણ પર સમિટમાં ભાગ લેશે. અફઘાનિસ્તાનના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code